બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)

Nisha H Chudasama @cook_19671227
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ધોઇ પછી બાફી લો પછી છાલ ઉતારી સુધારી લો લસણ વાટી લો કાંદા સમારી લો પછી એક કડાઈમાં થોડું તેલ મૂકીને હીંગ,તજ, લવિંગ નાખી લસણની પેસ્ટ નાંખી દો
- 2
પછી કાંદા નાખીને ગુલાબી થાય ત્યારે તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો પછી થોડી વાર ઢાંકી દો હવે તેમા સમારેલા બટાકા નાખી મિક્સ કરી થોડી તેલ છુટુ પડે પછી તેમાં પાણી નાંખીને થોડી વાર ઢાંકી દો
- 3
હવે તૈયાર છે ગરમ બટાકા નું રસાવાળું શાક.
Similar Recipes
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
- સેઝવાન રોલ લોચો (Schezwan Roll Locho Recipe in Gujarati)
- ગુલાબ પાક (Gulab Pak Recipe In Gujarati)
- દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14801103










ટિપ્પણીઓ