મેસુબ (Mesub Recipe In Gujarati)

#CT(જામનગર નો ત્રિકમ કંદોઈ નો મેસુબ 150વર્ષ થી ફેમસ છે દેશ વિદેશ ના લોકો તે લેવા અહીં આવે છે )
મેસુબ (Mesub Recipe In Gujarati)
#CT(જામનગર નો ત્રિકમ કંદોઈ નો મેસુબ 150વર્ષ થી ફેમસ છે દેશ વિદેશ ના લોકો તે લેવા અહીં આવે છે )
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન માં ખાંડ નાખો ને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરોને સતત હલાવવું પછી ઘી ગરમ બીજા ગેસ પર મૂકવું
- 2
હવસેકુ ગરમ થાય એટલે એક બાઉલ માં ચણા નો લોટ લેવો તેમાં 3થી 4ચમચી ઘી નાખવું ગરમ તેને ઘી માં મિક્સ કરવો આ રીતે
- 3
ઘી ધીમા ગેસ પર મૂકી રાખવું ચાસણી 1તાર ની થાય ત્યાં સુધી ચાસણી થઈ જાય એટલે તેમાં ચણા નો લોટ જે ઘી માં મિક્સ કરીયો તે ઉમેરવો ને સતત હલાવવું
- 4
ચાસણી માં બરાબર મિક્સ થાય ત્યાં સુધી પછી ગરમ ગરમ ઘી રેડવું આમાં 2જણા ની જરૂર પડે એક ઘી રેડે ને એક સતત હલાવે આમાં 7થી 8મિનિટ થાય છે
- 5
જાળી પડતી દેખાય એટલે તેમાં ઇલાયચી ઉમેરવી પછી ઘી થોડું છૂટું પડશે એટલે ચોકી કે થાળી માં મેસુબ ઢાળવો ને પછી તેના પીસ 5મિનિટ રહી ને પાડવા (કદાચ ઘી વધારે પડી જાય છૂટું પડે તો કાઢી લેવું)
- 6
પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેસુબ(સરળ રીત)(Mesub Recipe In Gujarati)
#સાતમમેસુબ એ મીઠાઇ નો રાજા કહેવાઇ છે પણ બધા કહે છે કે એ બનાવવો બહુ અઘરો છે તો આજ હુ સહેલી રીત થી બનાવવા ની રીત બતાવીશ Shrijal Baraiya -
જાળીદાર મેસુબ (mesub recipe in gujarati)
#સાતમ#વેસ્ટ ફ્રેન્ડ્સ આજે મેં મેસુબ બનાવ્યો જે એકદમ બહાર જેવો જ બન્યો નીચે થી બ્રાઉન અને ઉપર થી પીળો,જે ખવા માં ખુબજ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યો છે.તો આજે હું મેસુબ ની રેસિપી તમારી સાથે શેર કરું છું,ટ્રાઇ કરજો ખુબજ સરસ બને છે. Yamuna H Javani -
મેસુબ (mesub recipe in Gujarati)
#trend#week2#મેસુબમેસૂબ આમ તો ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે છતાં આંજે પણ પ્રસન્ગો માં ખુબ જાણીતી છે બધાને ભાવતી સ્વીટ કહી શકાય ઘરે બહુ જ આસાની થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
મેસુબ (Mesub recipe in gujarati)
#trend2 #મેસુબમેસુબ પણ મોહનથાળ જેટલી જ પ્રખ્યાત ગુજરાતી સ્વીટ છે. દરેક તહેવાર ગુજરાતી ઘરોમાં બનાવવામાં આવે છે. એને જો પરફેક્ટ માપ સાથે બનાવા માં આવે તો એ ખૂબ જ સરસ અને પરફેક્ટ બને છે. એ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Harita Mendha -
ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)
છપ્પન ભોગ ધરાવવા માટે ટોપરા નો મેસુબ#cookwellchef#CB4#week4 Nidhi Jay Vinda -
મેસુબ (Mesub Recipe In Gujarati)
#CB4મેશુબ્ એ પ્રસંગો માં બનતી વાનગી છે પરંપરાગત મીઠાઈ કહી શકાય.લગભગ બધાને ભાવતી આ સ્વીટ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
મેસુબ (Mesub Recipe In Gujarati)
મેસુબ એક એવી મીઠા છે જે ઘરે બનાવવાની રીત ખુબ જ અઘરી છે પણ પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો એટલી સહેલી છે. ્ Pinky bhuptani -
ચોખા ના લોટ ના મોદક (Rice Flour Modak Recipe In Gujarati)
આજે ધરો આઠમ છે,આજે રાધાષ્ટમી છે,અને ગણપતિ બાપ્પા પણ બિરાજમાન છે..તો એ નિમિત્તે ચોખાના લોટ ના મોદકબનાવ્યા છે..🙏🌹એકદમ ટ્રેડિશનલ રીત થી બનાવ્યા છે.. Sangita Vyas -
-
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#EB #week16સોફટ અને જાળીદાર મેસુબ અમારે વધારે શેકેલ પસંદ છે. તમે ઓછો તમારી પસંદ થી કરી શકો છો. Avani Suba -
મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)
#શિયાળુએકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો Archana Ruparel -
મેસુબ (mesub recipe in gujarati)
આ રેસિપી મારા મિસ્ટર ની ફેવરિટ છે તો આજે મે પેલી જ વખત બનાવ્યો છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
મેસુબ(mesub recipe in gujarati)
#goldenapron3#week 18#besan હેલો મિત્રો આજે મેસુબ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યા છે મેં આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ થી બનાવ્યો છે તો તમે પણ મારી આ રેસીપી ને જરૂર ટ્રાય કરજો really બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ખાસ કહેવાનું કે મેજરમેન્ટ પરફેક્ટ હોય અને એમાં જો ખાસ સ્વીટ્સ હોય તો એકદમ સરસ બને છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છેPayal
-
મગસ (Magas Recipe in gujarati)
મગસ ના લાડુ ચણા ના લોટ ને ધાબો દઈને ઘી માં શેકીને ઠારે એટલે બૂરું ખાંડ ઉમેરીને બનાવાય છે. મને મગસ બહુ જ ભાવે છે. હવેલી માં ખાસ શ્રીજી બાવા ને મગસ ના લાડુ નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નાનપણ માં જ્યારે હવેલી જઈએ ત્યારે હમેશા મગસ નો લાડુ પ્રસાદ માં મળશે એવી હોંશ હોય મન માં.#GA4 #Week9 #mithai Nidhi Desai -
મેસુબ (Mysore Recipe In Gujarati)
#trend2મેસુબ ને મેસુર પણ કહેવામાં આવે છે. મેસુર બનાવવું મોહનથાળ બનાવવા જેવું સહેલું નથી .મેસુર બનાવવાની પણ એક કલા છે ,જેને ફાવે તે જ સહેલાઈથી બનાવી શકે છે. એમ જોવા જઈએ તો મેસુર ની રેસીપી એકદમ ઈઝી છે પણ તે બનાવવું બધાના હાથમાં નથી. Minal Rahul Bhakta -
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
જામનગર ઘૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
જામનગર ની ફેમસ ડીશમાંથી એક છે ઘૂઘરા#cookwellchef#CT Nidhi Jay Vinda -
મેસુબ (mesub recipe in gujarati)
#ટ્રેડિંગઆમ તો મેસુબ ચણા ના લોટ માંથી બને છે પણ મેં બદામ અને અખરોટ થી ટ્રાય કર્યો છે હું કાજુ નો બનાવુ છુ બહુ સરસ બને છે પણ આ પહેલી વાર મેં ટ્રાય કર્યો છે Nipa Shah -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#SJR તહેવારો નો મહીનો ને વાનગી નો રસથાળ. આવતી કાલ બોળચોથ છે તો ગૌ માતા ની પૂજા કરી મગજ નો લાડું બાજરી ના રોટલા મગ ધરાવાય છે. અમારે ત્યાં તો અણગો ને પ્રદોષ કરવા નો રીવાજ છે. ને ગૌ ધન જયારે પાછું ફરે ત્યારે જ પૂજા કરી અણગો કરીએ. HEMA OZA -
-
અખરોટ નો મેસુબ (walnut mesub recipe in Gujarati)
#walnutsઅખરોટ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે જેવા કે તેમા પ્રોટીન ની માત્રા હોય છે ઈમિયુનીટી વધારે છે યાદશક્તિ વધારે છે પણ એમજ કોઈ ખાતું નથી તો મે આજે તેનો મેસુબ બનાવ્યો છે જેથી એ બાને ઘર ના બધાં ના પેટ માં અખરોટ ના ગુણો જાય તો ચાલો હું તમને મારી રેસિપી સેર કરું Shital Jataniya -
-
મોતિયા લાડવા (motiya ladva Recipe in Gujarati)
#સાતમ હેલ્લો ફ્રેંડસ ગુજરાત ....સૌરાષ્ટ્ર એટલે ...ગુજરાતી લોકો,અને સૌરાષ્ટ્ર ના લોકો ની સાતમ એન્ડ આઠમ એ ખૂબ જ મોટો તહેવાર ગણાય છે. આ શ્રાવણ મહિના માં આવતા તહેવાર છે. આમતો,દીવાસા થી દિવાળી સુધી તહેવારો ચાલુ રહે છે. પણ ખાસ સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો ત્યાં આ તહેવાર ખૂબ જોરશોર થી ઉજવામાં આવે છે.રાજકોટ જેવા શહેરો માં અને ઘણા નાના મોટા ગામડા માંપણ મેળા યોજાઇ છે. પણ આવખતે કોરોના મહામારી ને કારણે ઘણા મેળાઓ રદ કર્યા છે. તો સાતમ એટલે ઠંડુ ખાવા માં આવે છે. શીતળા માતાજી ની પુજા કરવામાં આવેછે.અને આઠમ વદ આઠમ શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મદિન એટલે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.ત્યારે મોટા ભાગે લોકો ફરાળ કરે છે. તો સાતમ ના તહેવાર માટે મેં અહીં અમારા ગ્રામ,અને અમારી cast ના પ્રખ્યાત મોતિયા લાડુ બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે.અને ઘર માં પણ સૌ ના ફેવરેટ છે. તો આશા છે તમને બધા ને આ રેસીપી ગમશે.ચોક્કસ try કરો. Krishna Kholiya -
લાપસી (Lapsi Recipe in Gujarati)
લાપસી એક એવી ડિશ છે કે ગુજરાતીઓ અવારનવાર ઘરે બનાવતા હોય છેકોઈ શુભ કામની શરૂઆત હોય કે પછી કોઈ તહેવાર.....લાપસી ઘણી વાર પાણી વધુ પડી જાય અને ક્યારેક ગોળ વધુ થાય છેપણ જો આ રેસિપી થી બનાવશો તો પરફેક્ટ લાપસી બનશે નય ઢીલી થાય ક નય ગળી થાય.તો જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો.. Hemanshi Sojitra -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MA મમ્મી ની કોઈ પણ રેસિપી હોય તે બેસ્ટ જ હોય . મારી મમ્મી ના માર્ગદર્શન નીચે મે આ શીરો બનાવેલ છે . જે ટેસ્ટી અને હેલ્થી બને છે sm.mitesh Vanaliya
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
- મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
- બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe in Gujarati)
ટિપ્પણીઓ (10)