કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

#GA4 #Week3 carrot

#GA4 #Week3 carrot

વધુ વાંચો

ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

#GA4 #Week3 carrot

#GA4 #Week3 carrot

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦-૧૨ મિનિટ
૨ લોકો
  1. ૧નાની કોબી કાપીને
  2. ૨ નંગગાજર કાપેલા
  3. ૧નાનું કૅપ્સીકમ કાપેલા
  4. ૧-૨ કાપેલા ટામેટા
  5. ૩-૪ લીલી મરચી કાપેલી
  6. ૧/૨ ચમચીરાઈ
  7. ૧/૨ ચમચીજીરૂ
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીધાણાજીરૂ
  10. ૧ ચમચીમરચાની ભૂકી
  11. જરૂર મુજબ તેલ
  12. જરૂર મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૨ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને લાંબા કાપી લેવા. પછી એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ જીરૂનો વઘાર કરો.

    ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રાઈ જીરુ તતડી જાય પછી તેમાં કાપેલું કેપ્સિકમ નાખી દેવું. પછી તેમાં ઉપર જણાવેલ બધા કાપેલા શાકભાજી ઉમેરો.

    ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધા મસાલા તેમાં નાખી દો. હળદર, ધાણાજીરુ, મીઠું અને બધું બરાબર હલાવી નાખો.

    ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને ચાખો જો તીખું ખૂબ જ ઓછું લાગે તો તેમાં થોડી મરચાંની ભૂકી નાખો અને ફરીથી બધું હલાવી નાખો. પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને તેને પાકવા દો. જ્યાં સુધી શાકભાજીમાંથી પાણી બળી જાય ત્યાં સુધી પકાવો.

    ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર March 30, 2021 13:25
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 31, 2021 12:36
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
  2. સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
  3. સેઝવાન રોલ લોચો (Schezwan Roll Locho Recipe in Gujarati)
  4. દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)
  5. ગુલાબ પાક (Gulab Pak Recipe In Gujarati)
  1. રાજકોટ ની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Lili Chutney Recipe In Gujarati)
  2. ચીઝ ચોકલેટ મસ્કા બન(Cheese Chocolate Maska Bun Recipe In Gujarati)
  3. દાળ બાફલા (Dal Bafla Recipe In Gujarati)
  4. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14801737
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close