ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati)

Nasim Panjwani @cook_27816077
ગાજર અને કોબી નો સંભારો (Gajar Kobi Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને લાંબા કાપી લેવા. પછી એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ જીરૂનો વઘાર કરો.
- 2
રાઈ જીરુ તતડી જાય પછી તેમાં કાપેલું કેપ્સિકમ નાખી દેવું. પછી તેમાં ઉપર જણાવેલ બધા કાપેલા શાકભાજી ઉમેરો.
- 3
હવે બધા મસાલા તેમાં નાખી દો. હળદર, ધાણાજીરુ, મીઠું અને બધું બરાબર હલાવી નાખો.
- 4
હવે તેને ચાખો જો તીખું ખૂબ જ ઓછું લાગે તો તેમાં થોડી મરચાંની ભૂકી નાખો અને ફરીથી બધું હલાવી નાખો. પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને તેને પાકવા દો. જ્યાં સુધી શાકભાજીમાંથી પાણી બળી જાય ત્યાં સુધી પકાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3 Sangeeta Bhalodia -
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
-
-
-
-
-
કોબી ગાજર કેપ્સીકમ સંભારો (Kobi Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
કોબી-ગાજર-કેપ્સીકમ સંભારો ઘરમાં બધાને ભાવે. ગુજરાતી થાળીમાં અવશ્ય હોય. Dr. Pushpa Dixit -
કોબી, ગાજર અને મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week14#કોબી jayshree Parekh -
-
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#MRC#cookpadindiaચોમાસા માં રસોડા માં બહુ ઓછો સમય માં રહી સોર્ટ, હેલધી અને ટેસ્ટી વાનગી ગાજર કોબી મરચા નો સંભારો ને સાથે થેપલા ચાલુ વરસાદ માં માણવાની મજા આવે છે. Rekha Vora -
-
-
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Rekha Vora -
ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3#carrot Krupa Ashwin lakhani -
-
ગાજર નો સંભારો (gajar no Sambharo recipe in Gujarati)
ગાજર ઍક એવું વેજીટેબલ છે જેમાં વિટામિન ભરપૂર છે તેનુ સેવન કરવાથી શરીર માં કય પણ જાતની ઉળપ હોય તેં દુર થાય છે#GA4#week3#carrot paresh p -
-
-
કોબી ગાજર નો સંભારો (Kobi Gajar Sambhara recipe in Gujarati)
ભોજન ની મજા બમણી કરવા માટે તેના સાથે સંભારા, અથાણાં પાપડ રાયતા વગેરે આપણે પીરસતા હોઈએ છે. Disha Prashant Chavda -
-
-
-
-
કોબી ગાજર બીટ નો સંભારો
#સાઇડ#cookpad#cookpadindiaકોઈ પણ ગુજરાતી થાળી સંભરા વગર અધુરી છે. સંભારો અપણ ને બધાને ભવતો હોય છે. એ આપણ ને એમનેમ પણ ખાવાની મજા આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
- મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
- બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- જૂનાગઢના સ્પેશ્યલ વણેલા ગાંઠીયા (Junagadh Special Vanela Ganthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14801737
ટિપ્પણીઓ (11)