કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉપમા (Upma Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉપમા (Upma Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉપમા (Upma Recipe In Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
Rajkot

#GA4
#Week5
ઉપમા

#GA4
#Week5
ઉપમા

વધુ વાંચો

ઉપમા (Upma Recipe In Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
Rajkot

#GA4
#Week5
ઉપમા

#GA4
#Week5
ઉપમા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપરવો
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીઅડદની દાળ
  • 1/4 ટી સ્પૂનરાઇ
  • 1 નંગજીણી સમારેલી ડુંગળી
  • 1 નંગજીણું સમારેલુ ટામેટું
  • 2 ચમચીજીણું સમારેલુ ગાજર
  • 1નાનું બટેટું જીણું સમારેલુ
  • 2 ચમચીશેકેલા શિંગદાણા
  • મીઠો લીમડો
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1/4 ટી સ્પૂનલાલ મરચું
  • 1/4 ટી સ્પૂનસંભાર મસાલો
  • 1 ટી સ્પૂનખાંડ
  • 2 ટીસ્પૂનલીંબુનો રસ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 3 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં રવો શેકી લો. બીજી કડાઈ માં તેલ મૂકી અડદ ની દાળ શેકવી. ગુલાબી થાય એટલે તેમાં રાઇ, તલ, ડુંગળી, મીઠો લીમડો, બટેટું અને શિંગદાણા નાખી ચડવા દેવું.

    ઉપમા (Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉપમા (Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટેટું ચડી જાય પછી તેમાં ગાજર, કેપ્સીકમ, ટામેટાં નાખી સાંતળી લઇ તેમાં હળદર, મરચું, સંભાર મસાલો, ખાંડ અને લીંબુ નો રસ નાખી 3 કપ પાણી નાખવું. સ્વાદ મુજબ મીઠુ નાખવું.

    ઉપમા (Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી ઉકળે પછી તેમાં રવો નાખી બરાબર મિક્સ કરી લઈ કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરવી.

    ઉપમા (Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉપમા (Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
પર April 03, 2021 18:02
Rajkot
Cooking is my passion, I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Ketki Dave
Ketki Dave @ketki_10
July 07, 2021 17:40
MAST....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉપમા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
  2. આલફોનસો મેંગો ઠંડાઇ આઇસક્રીમ (Alphonso Mango Thandai Ice-cream Recipe In Gujarati)
  3. પંજાબી ગરમ મસાલા (Punjabi Garam Masala Recipe In Gujarati)
  4. ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
  5. શીગ - સેવ દાબેલી (Shing Sev Dabeli Recipe In Gujarati)
  1. એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
  2. પંજાબી ગરમ મસાલા (Punjabi Garam Masala Recipe In Gujarati)
  3. પંચરત્ન પંચમ દાળ (Panchratna Pancham Dal Recipe In Gujarati)
  4. ભેળ (Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14818562
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close