ઉપમા (Upma Recipe In Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
Rajkot

#GA4
#Week5
ઉપમા

શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીઅડદની દાળ
  4. 1/4 ટી સ્પૂનરાઇ
  5. 1 નંગજીણી સમારેલી ડુંગળી
  6. 1 નંગજીણું સમારેલુ ટામેટું
  7. 2 ચમચીજીણું સમારેલુ ગાજર
  8. 1નાનું બટેટું જીણું સમારેલુ
  9. 2 ચમચીશેકેલા શિંગદાણા
  10. મીઠો લીમડો
  11. 1/4 ટી સ્પૂનહળદર
  12. 1/4 ટી સ્પૂનલાલ મરચું
  13. 1/4 ટી સ્પૂનસંભાર મસાલો
  14. 1 ટી સ્પૂનખાંડ
  15. 2 ટીસ્પૂનલીંબુનો રસ
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 3 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં રવો શેકી લો. બીજી કડાઈ માં તેલ મૂકી અડદ ની દાળ શેકવી. ગુલાબી થાય એટલે તેમાં રાઇ, તલ, ડુંગળી, મીઠો લીમડો, બટેટું અને શિંગદાણા નાખી ચડવા દેવું.

  2. 2

    બટેટું ચડી જાય પછી તેમાં ગાજર, કેપ્સીકમ, ટામેટાં નાખી સાંતળી લઇ તેમાં હળદર, મરચું, સંભાર મસાલો, ખાંડ અને લીંબુ નો રસ નાખી 3 કપ પાણી નાખવું. સ્વાદ મુજબ મીઠુ નાખવું.

  3. 3

    પાણી ઉકળે પછી તેમાં રવો નાખી બરાબર મિક્સ કરી લઈ કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
પર
Rajkot
Cooking is my passion, I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes