રોટી ઓમલેટ (Roti Omelette Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_1982
વધેલી રોટલી નો ઉપયોગ કરી આપણે ઘર મા રહેલી ખૂબ જ ઓછી વસ્તુઓ થી આ નાસ્તો બનાવશું.
રોટી ઓમલેટ (Roti Omelette Recipe In Gujarati)
વધેલી રોટલી નો ઉપયોગ કરી આપણે ઘર મા રહેલી ખૂબ જ ઓછી વસ્તુઓ થી આ નાસ્તો બનાવશું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા બેસન, ડુંગળી, લીલું મરચું,આદુ લસણ ની પેસ્ટ, કોથમીર, અને ઉપર મુજબ ના બધા મસાલા નાખી જરૂર મુજબ પાણી નાખી જાદુ ખીરું તૈયાર કરવું. જેને વધેલી રોટલી પર ચારેબાજુ એકસરખું પાથરવું. તવા પર તેલ લગાવી, બેસન ના ખીરાવાલો ભાગ નીચે રે એમ રોટલી મૂકી બન્ને બાજુ શેકી લેવું.
- 2
ગોલ્ડન brown શેકઈ જાય ત્યારે નીચે ઉતારી વચ્ચે થી કટ કરી ચટણી અને ચા જોડે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14819925

ટિપ્પણીઓ