મિક્સ ફ્રુટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
#જ્યૂસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં કેરી અને તરબૂચ ને કટ કરી લો
- 2
પછી એક મિક્સર જાર માં કેરી ના ટુકડા અને તરબૂચ ના ટુકડા લઇ એને બ્લેન્ડ કરી લો
- 3
પછી તેમાં ચાટ મસાલો અને સંચળ પાઉડર નાખી મિક્સ કરી લો.અને પછી જ્યૂસ ને ગળી લો
- 4
તૈયાર જ્યૂસ ને સર્વીગ ગ્લાસ માં લઇ ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ ફ્રુટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
આ જ્યુસ ખૂબ હેલ્ધી છે અને પેટમાં પણ ઠંડક આપે છે અને મારા બાળકો નું ફેવરેટ છે Falguni Shah -
તરબૂચ રોઝ જ્યુસ (Watermelon Rose Juice Recipe In Gujarati)
ઉનાળામાં તરબૂચ ખુબ મળે છે એને ખાવા નું તો ખુબ જ ગમે છે. પણ જો રમા રોઝ શરબત નાખી ને જ્યુસ બનાવો તો ખુબ yummy લાગે છે.. Daxita Shah -
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો ઠંડો જ્યૂસ મળી જાય તો મઝા પડી જાય... ગરમીમાં રાહત આપે તેવો સમર સ્પેશિયલ તરબૂચ નો જ્યુસ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે. Ranjan Kacha -
મિક્સ ફ્રુટ પંચ (Mix fruit Punch Recipe in Gujarati)
#Cookpadturns4ફળોનો રસ. જેમાં ભરપુર માત્રામાં વિટામિન હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. કુદરતી રંગ , મીઠાશ અને ખટાશ ધરાવતા આ ફળોના રસને પીવાની મજા પડશે.જેમા ખાસ કઈ ઉમેરો કરવાની જરૂર નથી.તો ચાલો 🍹 Urmi Desai -
મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)
#SM સમર માં આ રેસીપી ખુબ જ ગુણકારી ને હેલ્થી છે.. મિક્સ ફ્રુટ નૉ જ્યુસ હોવાથી ખુબ ગુણકારી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
મિક્સ ફ્રુટ ડીશ (Mix Fruit Dish Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaફ્રુટ ડીશ કે પછી ફ્રુટ ની કોઈ પણ વાનગી તમને ઉનાળો આવતાં યાદ આવવા માંડે છે.ઠંડા ફ્રુટ ગરમી માં એકદમ ઠંડક આપે છે.મે આજે મહા શિવરાત્રિ નાં દિવસે મહાદેવ ને મિક્સ ફ્રુટ ની પ્રસાદી ધરાવેલ છે. sm.mitesh Vanaliya -
-
-
-
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiતરબુચ જ્યુસ Ketki Dave -
તરબૂચનું જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
#goldenapron3Week 20 અહીં મેં તરબૂચ નો જ્યુસ બનાવ્યો છે. khushi -
-
પાકી કેરીનું જ્યુસ(mango juice recipe in Gujarati)
#goldenapron3#week20#juiceહમણાં કેરી ની સીઝનમાં ઘરે તાજુ જયુસબનાવી ને પી શકાય.. એક કેરી માં થી ત્રણ મોટા ગ્લાસ જ્યૂસ બને છે..આ એકદમ ઈઝી રેસિપી છે.. એટલે મેં રેસિપી નાં ફોટા લીધા નથી.. Sunita Vaghela -
-
-
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
-
-
-
-
-
-
-
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ પાણી થી ભરપૂર હોય છે જે વેઈટ લોસ માં પણ લાભદાયી છે. આમ તો તરબૂચ જ ખાવું જોયે પણ કોઈક વાર અલગ રીતે એને પ્રેઝન્ટ કરીયે તો મજા આવી જાય છે. Bansi Thaker -
-
ફ્રુટ બાઉલ્સ (Fruit Bowls Recipe In Gujarati)
#LB#lunchboxrecipeબાળકો ને always fruits ના ટુકડા કરીને આપવા જોઈએ જેથી તેઓ ચાવી ને ખાશે તો ફાઇબર અને બીજા vitamins સારી રીતે મળી રહે..Fruits ને ક્રશ કરીને કે જ્યૂસ કાઢીને આપશો તો ગટાગટબે મિનિટ માં પી જશે અને સંતોષ પણ નઈ થાય એના કરતાં પીસીસ કરીને આપશું તો એક એક બાઈટ એન્જોય કરી ને ખાશે..તેથી હવે થી બાળકોને જ્યૂસ કરતા કટકા કરીને lunchbox માં પણ આપી શકાય અને ઘરે આવે તો આવો મિક્સ ફ્રૂટ નો વાટકો થમાવી દીધો હોય તો શાંતિ થી બેસે તો ખરા😰 અને ધરાઈ ને ખાઈ લે..😀 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14819846
ટિપ્પણીઓ