બેસન માવા બરફી (Besan Mava Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી લો ઘી ગરમ થાય એટલે તેમાં બેસન નાખી ગેસ ની આંચ ધીમી રાખવી બેસન ને સતત હલાવતા રહેવું
- 2
બેસન સેકાવા લાગે અને સુગંધ આવે એટલે તેમાં મોડો માવો નાખી ને મિક્સ કરી સેકવું અને.સતત હલાવતા રહેવું
- 3
બેસન અને માવો મિક્સ થઈ સરસ સેકાઇ જાય અને લાલાશ પડતું સેકાઇ જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ને મિશ્રણ.ને હલાવતા રહો
- 4
મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે તેમાં બૂરું ખાંડ નાખી ને મિક્સ કરી લો
- 5
પછી એક પ્લેટ ને.ઘી થી ગ્રીસ કરી મિશ્રણ ને પ્લેટ માં પાથરી.દો અને ઉપર બદામ પીસ્તા ની કતરણ ભભરાવી ને હલકા હાથે દબાવી દો જેથી બદામ પીસ્તા ની કતરણ બરફી પર લાગી જાય ને તેના.ચોસલા.પડી લો
- 6
બરફી ઠંડી પડે એટલે તેને સરવિંગ્ પ્લેટ માં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેસન ડ્રાયફ્રુટસ બરફી (Besan Dryfruit Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
-
-
-
-
-
બેસન મલાઈ બરફી (Besan Malai Barfi Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ સ્વીટ તો બધા અલગ અલગ ટ્રાય કરતા જ હોય છે આજે મેં besan barfi કઈક અલગજ રીતે ટ્રાય કરેલી છે જેની રીત એકદમ સરળ છે અને બરફી નું ટેકટર બહુ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ એટલી જ સરસ બને છે#કૂકબુક Nidhi Jay Vinda -
-
બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
#cookpad#cookpad_guj#SGC#ATW2#sweetrecipe#TheChefStoryઆ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ સોફ્ટ બને છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેથી મે ગણપતિ દાદા ને ધરાવવા માટે પ્રસાદ બનાવ્યો છે. Parul Patel -
માવા નાં પેંડા (Mava Penda Recipe In Gujarati)
#WD મેં જીજ્ઞાબેન ની રેસિપી જોઈને થોડા ફેરફાર કરીને મેં પણ માવા ના પેંડા બનાવીયા સરસ બન્યા છે Bhavisha Manvar -
રોઝ ગુલકંદ માવા કોકોનટ બરફી (Rose Gulkand Mava Coconut Barfi Recipe In Gujarati)
#RC3#Rainbow challenge#Red theme sweet Ashlesha Vora -
-
લીલી મકાઈ ની શાહી બરફી (Lili Makai Shahi Barfi Recipe In Gujarati)
#MFF લીલી મકાઈ ની વિવિધ વાનગી ઓ બને છે.અહીંયા મે મકાઈ ની શાહી બરફી ની રેસીપી શેયર કરી છે.જે મે મારી પોતાની રીતે બનાવી છે..મકાઈ ની બરફી નો experiment કર્યો.😊 ને ખુબ સ્વાદિષ્ટ વાનગી બની ગઈ.😋 Varsha Dave -
-
-
-
-
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post7 પર# Sunday આ માવા નાં પેંડા ઘરે ખુબ સરસ બને છે.સ્વાદ પણ લાજવાબ આવે છે.અને ધરે બનાવેલા હોવાથી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. Varsha Dave -
-
કોકોનટ માવા વેડમી (Coconut Mava Vedmi Recipe In Gujarati)
#DTR હેપી ધનતેરસ આપણે સૌ આજ રોજ ધન ની પુજા કરીએ છીએ. પણ ખરા અથૅ માં ધન એટલે ધનવંતરી આરોગ્ય સારુ રહે તેવી પુજા.. ધનતેરસ. HEMA OZA -
માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ રબડી સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અને તેને પૂરી સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
-
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14819746
ટિપ્પણીઓ (3)