કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#GA4
#Week22

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???
આશા છે મજામાં હશો!!!

આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.

તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી......

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨- વ્યક્તિઓ માટે
  • 1 કપ- ઓટ્સ
  • 1/2 નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1 નંગ - ઝીણી સમારેલી ડુંગળી
  • 1 નંગ - ઝીણું સમારેલું ટામેટું
  • 1 ટેબલ સ્પૂન - ઝીણા સમારેલા લીલા ધાણા
  • 2 ટેબલ સ્પૂન - દહીં
  • 1 ટેબલ સ્પૂન - આદુ મરચાની પેસ્ટ
  • 1/2 ટેબલ સ્પૂન -હળદર પાઉડર
  • 2 ટેબલ સ્પૂન - ચોખાનો લોટ
  • 2-3 ટેબલ સ્પૂનબેસન
  • મીઠું સ્વાદ અનુસાર
  • ખીરું તૈયાર કરવા માટે પાણી
  • ચીલા શેકવા માટે તેલ (optional)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કપ ઓટ્સ ને પાણીમાં શેકી લો. હવે ઓટ્સ ઠંડા પડે એટલે તેને મિક્સરમાં ક્રશ કરીને પાઉડર બનાવી લો. હવે એક મોટા બાઉલમાં ઓટ્સ નો ભૂકો, બેસન અને ચોખાનો લોટ લઇ લો. હવે ફોટા માં બતાવ્યાં મુજબ બાકીની બધી સામગ્રી તૈયાર કરી લો.

    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટના મિશ્રણમાં બધા વેજીટેબલ, દહીં, મસાલા અને પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરો. લીલા ધાણા પણ ઉમેરી દેવા. ખીરું પહેલા થોડું ઘટ્ટ રાખવું.

    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે અડધા કલાક માટે મિશ્રણને રેસ્ટ આપો. હવે જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું ઢીલું કરી લેવું.

    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક નોન સ્ટીક તવી ઉપર ખીરું ને ફેલાવતા જઈ ચીલા તૈયાર કરતા જાવ. ચીલા ને તેલ વડે બંને બાજુથી શેકી લો. જો તમે ડાયટ કરતાં હોવ તો તેલ optional છે.

    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફોટા માં બતાવ્યાં મુજબ બીજી બાજુ પણ શેકી લેવું. તો રેડી છે ઓટ્સ ચીલા..... એને તમે લીલી ચટણી તથા કેચપ સાથે સર્વ કરી શકો છો....,,

    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર April 04, 2021 18:08
Surat, Gujarat, India

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 15, 2022 09:09
Testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 4th for ઓટ્સ

Keywords

Vegetable ઓટ્સ ચીલા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
  2. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  3. સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
  4. બટાકા ની કઢી (Bataka kadhi recipe in Gujarati)
  5. તુવેર દાળ (Tuver Dal Recipe in Gujarati)
  1. મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
  2. ખીચડી (Khichdi Recipe In Gujarati)
  3. ઢોસા (Dosa Recipe In Gujarati)
  4. જીરા પરાઢા (Jeera Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14822796
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close