ખીચડી (Khichdi Recipe In Gujarati)

RITA
RITA @RITA2

ખીચડી (Khichdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 વ્યક્તિ માટ
  1. 2 વાટકીનાની ચોખા ખીચડી યા
  2. 1 વાટકીનાની મગની મોગર દાળ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2 ચમચીહળદર પાઉડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચીઘી
  7. 5 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    દાળ ચોખા ને સાફ કરી લેવા. પછી પાણી થી ધોઈ લેવા. હવે દાળ ચોખા ને 1/2કલાક પલાળી દેવા.હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર કુકર મુકી તેમાં પાણી નાખી નાખી દેવું.

  2. 2

    પાણી ગરમ થાય એટલે કુકર માં દાળ ચોખા નાખી દેવા.તેમાં હળદર પાઉડર, હીંગ પાઉડર અને મીઠું નાખી મીક્ષ કરી લેવું.હવે તેમાં 1ચમચી ઘી નાખી દેવું.એટલે ખીચડી ઉભરાઇ ન જાય. અને કુકર ના ઢાંકણ મા વ્હીસલ મા અને ઢાંકણ ના તળીયા મા ઘી લગાવી દેવું.હવે ઢાંકણ બધ કરી દેવું.

  3. 3

    હવે ચાર વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો. વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. તો તૈયાર છે ગરમાગરમ ખીચડી.

  4. 4

    દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતી ખીચડી. તો મે આજે ખીચડી બનાવી. તૈયાર છે ખીચડી.

  5. 5

    મે ખીચડી ને દુધી બટાકા નુ શાક, પાપડ અને કેરી ડુંગળી ની કચુંબર સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
RITA
RITA @RITA2
પર

Similar Recipes