કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#GA4
#Week10
#kofta
#cookpad_gu
#cookpadindia

#GA4
#Week10
#kofta
#cookpad_gu
#cookpadindia

વધુ વાંચો

પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#GA4
#Week10
#kofta
#cookpad_gu
#cookpadindia

#GA4
#Week10
#kofta
#cookpad_gu
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫-૫૫ મિનિટ
૪
  1. કોફતા બોલ્સ બનાવવા માટે
  2. ૨૫૦ ગ્રામ પનીર
  3. ૩-૪ મધ્યમ સાઈઝ ના બાફેલા બટાકા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ચપટીમરી પાઉડર
  6. ૧ tspધાણા જીરું પાઉડર
  7. ૧/૨ tspગરમ મસાલા
  8. ૨ tbspકોર્ન ફ્લોર
  9. ૧ ઇંચઆદું છીણેલી
  10. ૨-૩ લીલા મરચાં ઝીણાં સમારેલાં
  11. કોર્ન સ્ટાર્ચ(આરા લોટ) કોટિંગ માટે
  12. તેલ કોફતા ફ્રાયકરવા માટે
  13. કાજૂ - કાંદા ની પેસ્ટ ગ્રેવી માટેે
  14. ૪-૬ કાંદા
  15. ૨-૩ લીલા મરચાં
  16. ૧/૨ કપકાજૂ
  17. ૧ કપપાણી
  18. ગ્રેવી બનાવવા માટે
  19. ૧ tbspતેલ
  20. ૧ tspઆખું જીરું
  21. ૧ઇલાયચી
  22. ૨-૩ લવિંગ
  23. ૧ ઇંચતજ
  24. ૧ઈંચ આદુ છીણેલું
  25. ૨તાલપત્ર
  26. કાજૂ - કાંદા ની પેસ્ટ
  27. ૧/૨ફ્રેશ ક્રીમ
  28. ૧ tspખાંડ
  29. ૧ tbspધાણા જીરું પાઉડર
  30. ૧/૪ tspમરી પાઉડર
  31. મીઠું સ્વાદાનુસાર
  32. ૧/૨ કપદહીં
  33. ૧ tspગરમ મસાલા
  34. ૧ tspકસૂરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫-૫૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લેવા. બટાકા બફાઈ જાય એટલે ઠંડા કરવા. એક બાઉલ માં પનીર અને બાફેલા બટાકા છીણી એમાં મીઠું, મરી, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલા, કોર્ન ફ્લોર, આદું ની પેસ્ટ, મરચાં ઉમેરી મિક્સ કરવું.

    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ નાના બોલ બનાવી કોર્ન સ્ટાર્ચ(આરા લોટ) માં કોટ કરી ૫ મિનીટ રેસ્ટ કરવું.

    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન માં કોફતા ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકવું. ત્યારબાદ એક પેન માં પાણી લઈ તેમાં કાંદા, લીલા મરચાં અને કાજૂ ઉમેરી ૭-૮ મિનિટ સુધી ઉકાળી બૉઇલ કરવું.

    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાંદા અને કાજૂ ઉકળે ત્યાં સુધી કોફતા ફ્રાય કરી લેવા. કોટ કરેલા કોફતા ને ધીરે થી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવું.

    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બીજી બાજુ કાજૂ કાંદા પણ બૉઇલ થઈ જશે એને ઠંડુ કરવું. ત્યારબાદ ગ્રાઈન્ડર માં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવવી.

    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કોફતા કરી બનાવવા માટે એક પેન માં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં જીરું, લવિંગ, તજ, ઇલાયચી, તમાલપત્ર, આદું ઉમેરી ફ્લટર થાય એટલે કાજુ કાંદા ની પેસ્ટ ઉમેરી થીક થાય ત્યાં સુધી હલાવવું.

    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ ફ્રેશ ક્રીમ ઉમેરી મિક્સ કરી ફરીથી ૨-૩ મિનિટ હલાવવું. ખાંડ, ધાણાજીરું પાઉડર, મીઠું, મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું. પછી દહીં ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. અને ગ્રેવી ની જોઇતી કંસિસ્ટન્સી પ્રમાણે પાણી ઉમેરવું.

    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ ગરમ મસાલા અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરવું અને ઉકાળવું. ગેસ બંધ કરી ગરમ ગ્રેવી માં કોફતા મૂકી ઉપર ગ્રેવી ઉમેરવી.

    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    કાજૂ, દ્રાક્ષ, લીલા ધાણા થી ગાર્નિશ કરી પરાઠા, તંદૂરી રોટી, નાન, કુલચા અથવા ભાખરી, રોટલી કંઈ પણ સાથે સર્વ કરવું.

    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandni Modi
Chandni Modi @cook_25002415
પર April 04, 2021 18:20
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 06, 2021 11:19
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  2. સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
  3. બટાકા ની કઢી (Bataka kadhi recipe in Gujarati)
  4. તુવેર દાળ (Tuver Dal Recipe in Gujarati)
  5. ખાટી-મીઠી શીંગદાણા વાળી ગુજરાતી દાળ (Khati Mithi Shingdana Gujarati Dal Recipe In Gujarati)
  1. જીરા પરાઢા (Jeera Paratha Recipe In Gujarati)
  2. આલુ પકોડા (Aloo Pakoda Recipe In Gujarati)
  3. લંગર વાલી દાળ (Langarwali Dal Recipe In Gujarati)
  4. ડબલ પડ રોટલી (Double Pad Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14822860
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close