દાલગોના ચીકુ મિલ્ક શેક

#dalgonna
#milkshake
#cookpad
#cookpadindia
#cookpadgujrati
થોડા ટાઈમ પેલા દલગોના કૉફી ખૂબ ચાલી હતી અને તેને લોકો નો બોવ પ્રેમ મળેલો જે ઠંડા દૂધ પર કૉફી અને ખાંડ ને વ્હિપ કરી ને ઉમેરવામાં આવતી જે દેખાવ માં પણ યુનિક લાગતી અને હવે તેમાંથી પ્રેરણા લઈ ને વિવિધ અખતરા કરવા માં આવે છે તો મે પણ એકદમ યુનિક દલગોના ચિકુ મિલ્ક શેક બનાવ્યો છે જે ચીકુ ના પલ્પ માં વ્હીપ ક્રીમ ઉમેરી ને તેને ચિલ્ડ દૂધ પર ઉમેરવા માં આવે છે જે ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે તો અહી હું તેની રેસીપી શેર કરું છું

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચીકુ ને મિક્સર મા પીસી ને પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ એક બાઉલમાં ક્રીમ ઉમેરી તેને ઇલેક્ટ્રિક બિટર થી વ્હીપ કરવું. જ્યાં સુધી ફુલાય નય ત્યાં સુધી બીટ કરવું. ક્રીમ વ્હીપ થયું છે કે નય તે જોવા એક ચમચી માં ક્રીમ લઈ તેને ઉલ્ટી રાખવી જો ક્રીમ નીચે ના પડે તો તે બરોબર whip થય ગયુ છે.
- 2
ત્યાર બાદ તેમાં 3 ચમચી પીસેલી ખાંડ અને 3-4 ચમચી ચીકુ ની પેસ્ટ ઉમેરી ને ફરી થી whip કરવુ.
- 3
હવે એક ગ્લાસ માં ઠંડું દૂધ ને પોણે સુધી ભરી તેમાં તૈયાર કરેલ ચીકુ ક્રીમ ને ઉમેરવું. અને તેની પર ચીકુ ના ટુકડા ઉમેરી ગાર્નિશ કરી ને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)