તંદૂરી સેન્ડવીચ (Tandoori Sandwich Recipe In Gujarati)

kalpanamavani @Kalpana1962
આ રેસીપી ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે તો ઘરે જરૂરથી બનાવજો
તંદૂરી સેન્ડવીચ (Tandoori Sandwich Recipe In Gujarati)
આ રેસીપી ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે તો ઘરે જરૂરથી બનાવજો
રાંધવાની સૂચનાઓ
- 1
બધા સલાડ ને લાંબા પાતળા સમારી તેમાં મીઠું મરી અને લીંબુનો રસ નાખો અને મેરીનેટ કરો
- 2
હવે તંદૂરી સોસ બનાવવા માટે એક પેનમાં આદુ લસણ લીલા મરચાં મીઠું શેકેલું જીરું આમચૂર પાઉડર ચાટ મસાલો મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો હવે તેમાં દહીંનો મસ્કો નાખો તેમાં કાશ્મીરી લાલ મરચું પછી કોલસો ગરમ કરી અને બટર બટર થી ધુંગાર કરો
- 3
હવે એક બ્રેડ લઈને તેના પર બટર લગાવી પછી તેમાં દહીંનો મસ્કો લગાવો હવે તેના પર સલાડ મૂકો હવે બીજી સ્લાઈસ લઈને તેના પર બટર અને ગ્રીન ચટણી લગાવો હવે બ્રેડની સ્લાઇસ પર મૂકો હવે બંને બાજુ બટર મૂકી ને શેકી લો તૈયાર છે આપણી તંદુરી સેન્ડવીચ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14849089










ટિપ્પણીઓ (6)