તંદૂરી સેન્ડવીચ (Tandoori Sandwich Recipe In Gujarati)

kalpanamavani @Kalpana1962
આ રેસીપી ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે તો ઘરે જરૂરથી બનાવજો
તંદૂરી સેન્ડવીચ (Tandoori Sandwich Recipe In Gujarati)
આ રેસીપી ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે તો ઘરે જરૂરથી બનાવજો
રાંધવાની સૂચનાઓ
- 1
બધા સલાડ ને લાંબા પાતળા સમારી તેમાં મીઠું મરી અને લીંબુનો રસ નાખો અને મેરીનેટ કરો
- 2
હવે તંદૂરી સોસ બનાવવા માટે એક પેનમાં આદુ લસણ લીલા મરચાં મીઠું શેકેલું જીરું આમચૂર પાઉડર ચાટ મસાલો મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો હવે તેમાં દહીંનો મસ્કો નાખો તેમાં કાશ્મીરી લાલ મરચું પછી કોલસો ગરમ કરી અને બટર બટર થી ધુંગાર કરો
- 3
હવે એક બ્રેડ લઈને તેના પર બટર લગાવી પછી તેમાં દહીંનો મસ્કો લગાવો હવે તેના પર સલાડ મૂકો હવે બીજી સ્લાઈસ લઈને તેના પર બટર અને ગ્રીન ચટણી લગાવો હવે બ્રેડની સ્લાઇસ પર મૂકો હવે બંને બાજુ બટર મૂકી ને શેકી લો તૈયાર છે આપણી તંદુરી સેન્ડવીચ
Similar Recipes
-
-
-
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
ઇઝી ચીઝી સેન્ડવીચ (Easy Cheesy Sandwich Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ જલ્દી બની જાય એવી છે અને સાથે હેલ્ધી પણ છે #XS Aarati Rinesh Kakkad -
મિક્સ વેજ સેન્ડવીચ(Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#sandwitch#Week3મોસ્ટ ફેવરિટ સેન્ડવીચ રેસીપી તેમાં બધા જ શાકભાજી હોય મસાલા હોય . અને એકદમ ચટપટી સોસ સાથે ખાવામાં મજા આવી જાય... જે બ્રેકફાસ્ટ લંચ ડિનર બધી જગ્યાએ કામ લાગે છે Shital Desai -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
સેન્ડવીચ કબાબ (Sandwich Kabab Recipe In Gujarati)
#GA4#week1# potatoઆ મારી લેફટ ઓવર રેસીપી છે સેન્ડવીચ બનાવતા વધેલા માવામાંથી બનાવી છે અને ખુબ જ સરસ બને છે છે જે ફટાફટ બની જાય છે. એકદમ yummy લાગે છે ઝટપટ તૈયાર થતું એ એકદમ ઓછા તેલમાં બનતી સનેકસ ની વાનગી Shital Desai -
ગ્રીલ્ડ સેન્ડવીચ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચસેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે . Sonal Modha -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
વજન ઘટાડવું સેહલું નથી. પણ તમારી આ વેઈટલોસ યાત્રા ને થોડી અનોખી બનાવા પ્રસ્તુત છે ખુબ જ સરસ હેલ્થી અને ટેસ્ટી બિલકુલ ઍક્સટ્રા ફેટ વગર ની સેન્ડવિચ. Darsh Desai -
ચીઝ વેજ મોનિટાસ
#પ્રેઝન્ટેશન#રસોઈનીરાણીખૂબ જ ઝડપથી અને ફટાફટ બની જતી આ વાનગી સ્વાદમાં છોકરાઓને ટેસ્ટી લાગે છે મે પ્રેઝન્ટેશન માટે બનાવી છે Bhumi Premlani -
-
કાકડી ટમેટાની સેન્ડવીચ (Cucumber Tomato Sandwich Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપીWeek1#SN1#Vasantmasala#aaynacookeryclubકાકડી ટામેટાં ની સેન્ડવીચ 🥪નાના મોટા બધાને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે . તો આજે મેં કાકડી ટમેટાની કાચી સેન્ડવીચ બનાવી .જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . રવિવારે breakfast and lunch મોડુ કર્યુ હોય એટલે ડિનરમાં બોવ ભૂખ ન હોય તો આ સેન્ડવીચ ચાલે . આ સેન્ડવીચ ખૂબ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ પણ બની જાય છે . અને આ બહાને નાનાછોકરાઓ કાકડી અને ટામેટાં પણ ખાઈ લે છે જે હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ સેન્ડવીચ છોકરાઓને લંચ બોક્સ મા પણ આપી શકાય છે . Sonal Modha -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
જંગલી સેન્ડવીચ (Junglee Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwichઆ સેન્ડવીચ ઝડપથી બની જાય છે. ચટ્કાસ સ્ટોર્સ પર આ ખુબ ફેમસ છે. વેજિટેબલ્સ મા ઈચ્છા પ્રમાણેના ફેરફાર કરી શકાય છે. તેથી કયારેક કોઈ એકાદ શાકભાજી ના હોય તો પણ ચાલે. મે અહીં ટમેટાં, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, સ્વીટ કોર્ન અને બાફેલા બટેટા લીધા છે. આ સિવાય ગાજર, કોબી અને રેડ-યેલ્લો બેલપેપર પણ લઈ શકાય છે. Jigna Vaghela -
કોબી કેપ્સિકમ પકોડા
#RB17 માય રેસીપી બુક વરસાદ ની સીઝન માં બધાને ત્યાં જુદી જુદી ટાઈપ નાં પકોડા બનતા હોય છે. આજે મે ખૂબ સરળતા થી, ઓછી સામગ્રી માં બની જાય એવા કોબી કેપ્સિકમ નાં ટેસ્ટી પકોડા બનાવ્યા છે. Dipika Bhalla -
વોલનટ બટર વિથ સેન્ડવીચ (Walnut Butter Sandwich Recipe in Gujarati)
#WALNutઆ મારી મૌલિક રેસીપી છે મે અખરોટનું બટર બનાવ્યું અને તેનો ઉપયોગ કરીને ને સેન્ડવીચ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી સેન્ડવિચ બને છે બાળકોને ખુબ જ પસંદ આવે છે. Kiran Patelia -
ટોસ્ટેડ સેન્ડવિચ (Toasted sandwich Recipe In Gujarati)
#SND#cookpadindia#cookpadgujrati🥪 સેન્ડવીચ નામ પડે ને મો માં પાણી આવી જાય, નાના મોટા બધાને ભાવે છે, અને જલ્દી બની જાય છે, સેન્ડવીચ આપણે ઘણી રીતે બનાવી શકીએ છીએ, અને હેલ્ધી પણ છે, કેમકે એમાં સલાડ પણ આવી જાય છે, તો આજે આપણે સેન્ડવીચ માં પાસ્તા સોસ અને ગ્રીન ચટણી મિક્સ કરીને સેન્ડવીચ બનાવી એ😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ઉત્તપા પીઝા (Uttapa Pizza Recipe In Gujarati)
#30minsખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
#સુપરશેફ3#week3આ ઈટાલીયન વાનગી છે જે ઝડપથી બની જાય છે અને નાના મોટા સૌ દરેકને ભાવતી વાનગી છે.આ વાનગી બ્રંચ સમય માટે એકદમ પરફેક્ટ વાનગી છે. જ્યારે ડીનર માટે કંઈક હળવું ખાવું હોય તો સહેલાઈથી બનાવી શકાય એવી આ વાનગી છે.આ વાનગી બનાવવા માટે તમે તમારી પંસદગીના કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો. Urmi Desai -
ચીઝ બ્રેડ પોકેટ્સ(Cheese bread pocket recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ પોકેટ્સ. આ રેસીપી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ચીઝ બ્રેડ પોકેટ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ચીઝ બ્રેડ પોકેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week10 Nayana Pandya -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujratiઆ સબ્જી તમે સીઝનલ વેજીટેબલ્સ નો ઉપયોગ કરીને બનાવી શકો છો આ સબ્જી ઓછા સમયમાં અને ઓછા મસાલામાં ઝડપથી બનતી ટેસ્ટી સબ્જી છે આ સબ્જીમાં તેનો ક્રંચ અને કલર જળવાઈ રહે તે માટે વધારે કુક ન કરવાની હોવાથી ઝડપથી બની જાય છે Amita Soni -
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#વિક1#પોસ્ટ૩૪બ્રેકફાસ્ટ હોય કે ડિનર, બર્થ ડે હોય કે કોઈ ફંકશન બધામાં દરેક લોકો સેન્ડવીચ ને ખૂબ જ પસંદ કરે છે. સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ પ્રકાર માં બને છે. અહીં મેં બટર મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે ઘઉં અને મેંદા બંને ના લોટ માંથી બ્રેડ બને છે. મેં ઘઉંમાંથી બનેલી બ્રેડ નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ હેલ્ધી છે. Divya Dobariya -
-
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
મસ્ક મેલોન શ્રીખંડ (Muskmelon Shrikhand Recipe In Gujarati)
આજે કંઈક નવું ટ્રાય કરવાનું મન થયું તો મેં આ ઇનોવેટિવ ડિશ બનાવી ફરીથી બનાવજો એવું કહી ઘરમાંથી A+નું સર્ટિફિકેટ પણ મળી ગયું બહુ જલ્દીથી અને બહુ ઓછી વસ્તુઓ વાપરીને બની જાય છે અને હેલ્ધી પણ છે Sonal Karia -
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
નાના મોટા દરેક ને સેન્ડવિચ ભાવતી વાનગી છે. આ રેસિપી ફટાફટ બની જાય છે અને ઓછી સામગ્રી છતાં સ્વાદિષ્ટ બને છે તેમજ બાળકોને શાક આપવા માટે નો એક ઓપ્શન છે. આ સેન્ડવિચ ટિફિન સિવાય બ્રેકફાસ્ટ, બ્રન્ચ કે ડિનર મા પણ લઇ શકાય છે#LB Ishita Rindani Mankad -
દહીં સેન્ડવીચ (Dahi Sandwich Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન સેન્ડવીચ કોઈ પણ પ્રકાર ની બનાવેલી હોય, નાના મોટા દરેક ને પસંદ આવે છે. આજે મે દહીં વાળી સેન્ડવીચ બનાવી છે. ઝટપટ બનતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સેન્ડવીચ નાસ્તા માં અને ટિફિન માટે બનાવી શકાય. Dipika Bhalla -
-
વેજ. માયોનીઝ ચીઝ સેન્ડવીચ (Veg. Mayonnaise Cheese Sandwich Recipe In Gujarati)
આ રેસીપી ટિફિન બોકસ માટે એકદમ ફટાફટ બની જાય છે. મેં નાના બાળકો ને ખૂબ જ ભાવતી વિટામિન્સ થી ભરપૂર આ રેસીપી બનાવી છે.#RC1 #GA4 Nirixa Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14849089
ટિપ્પણીઓ (6)