કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah

#GA4
#Week4
#બેલ પેપર્સ

#GA4
#Week4
#બેલ પેપર્સ

વધુ વાંચો

બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah

#GA4
#Week4
#બેલ પેપર્સ

#GA4
#Week4
#બેલ પેપર્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  • ૧ વાડકીસમારેલા લાલ ,લીલા , પીળા કેપ્સીકમ
  • 2 ચમચીઆદુ - મરચા - લસણ - લીલા ધાણા
  • 2 ચમચી કોપરાની પેસ્ટ
  • ૨ ચમચીચણાનો લોટ
  • 1 ચમચીદહીં
  • ૫૦ મી.લી.પાણી
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૨ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે બધી સામગ્રી તૈયાર કરી લઈશું

    બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મિક્સર જારમાં આદુ મરચા લસણ લીલા ધાણા અને કોપરાની ગ્રીન પેસ્ટ બનાવો

    બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમાં બે ચમચી તેલ લઈ તેમાં જીરૂ,હીંગ અને ગ્રીન પેસ્ટ અને સાંતળો.

    બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ચણાનો લોટ નાખી મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો પાઉડર, હળદર નાખીને સાંતળો

    બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં એક ચમચી દહીં નાખી અને થોડું પાણી ઉમેરીને બેલપેપર નાખી ઢાંકણ ઢાંકીને ચડવા દો

    બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કઢાઈમાં આજુબાજુથી તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી લીલા ધાણાથી સજાવીને રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરો

    બેલ પેપર્સ કરી (Bell Pepper Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

SHah NIpa
SHah NIpa @Nipa_007
પર April 11, 2021 15:14
Sharjah
Cooking & Singing is my passionCooking is an ArtI believe whatever ingredients you are using to make (cook)your dish ,you must have knowledge about all those ingredients.I like & prefer mostly our "DESHI" Recipe.My slogan:કાચું એટલું સાચું,રંધાયું એટલું ગંધાયુSTAY HEALTHY WITH YOUR FOOD😀😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
April 11, 2021 15:21
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેપ્સિકમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પુલાવ(Shahi Pulao Recipe In Gujarati)
  2. વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
  3. ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
  4. ચોકલેટ કેક પોપ્સ (Chocolate Cake Pops Recipe In Gujarati)
  5. ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)
  1. ડ્રાયફ્રુટ મઠો (Dryfruit Matho Recipe In Gujarati)
  2. બટર સ્વીટ કોર્ન (Butter Sweet Corn Recipe In Gujarati)
  3. દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
  4. મીઠા ઝરદા રાઈસ (Sweet Zarda Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14851111
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close