ડ્રાયફ્રુટ મઠો (Dryfruit Matho Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

ડ્રાયફ્રુટ મઠો (Dryfruit Matho Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3hours
4 servings
  1. 2 કપદહીં
  2. ૫ ટેબલ સ્પૂનસાકર નો ભુક્કો
  3. ૬ નંગબદામ
  4. ૬ નંગપિસ્તા
  5. ૮ - ૧૦ નંગ કિશમિશ
  6. ૧/૨ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  7. ૧૦ - ૧૨ કેસર ના તાત ના

રાંધવાની સૂચનાઓ

3hours
  1. 1

    દહીં ને મલમલ ના કપડા માં બાંધી દો ૨-૩ કલાક સુધી રહેવા દો એટલે બધું પાણી નીતરી જાય.આમ દહીં નો મસ્કો એક બાઉલ માં કાઢી તેમાં ખાંડ નો ભુક્કો મિક્સ કરો.

  2. 2

    તેમાં ઈલાયચી પાઉડર અને પલાળેલા કેસર નાખી તેમાં બલાંચ કરેલા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો.

  3. 3

    આમ ડ્રાય ફ્રુટ મઠો રેડી.આ ઠંડો સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes