વેજીટેબલ ફ્રેન્કી (Vegetable Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ના લોટ માં મીઠુ અને મોણ નાખી થેપલા જેવો લોટ બાંધો
- 2
ત્યાર બાદ તેમાંથી નાની રોટલી બનાવો અને થોડી સેકી લ્યો
- 3
હવે ફીલિંગ માટે બધા વેજીટેબલ લ્યો અને જીણા સમારી લ્યો.. પછી એમાં પીઝા સોસ અને મેઓનીઝ ઉમેરો.
- 4
પછી ચીઝ ખમણો.. અને મીઠુ અને મરી ઉમેરો
- 5
પછી રોટલી ને પાછી થોડું ઘી લગાડી શેકો તેમાં એ બનાવેલું વેજીટેબલ ફિલિંગ ભરો અને ફ્રેન્કી જેમ બંધ કરી ઉપર ચીઝ અને કોથમીર થી સજાવટ કરી ટોમેટો કેચપ સાથે પીરસો..
- 6
તૈયાર છે વેજીટેબલ ફ્રેન્કી..ખરેખર બુહુજ ટેસ્ટી લાગે છે..
Keywords
Similar Recipes
More Recipes
- કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
- લાપસી (Laapsi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14856164


















ટિપ્પણીઓ