#AM2
સૌ પ્રથમ પાણી માં ગોળ પલાળી અને ચોખા પલાળો...
ત્યારબાદ ઘી મૂકી તજ, લવિંગ, ઇલાયચી નાખી ને ગોળ વાડું પાણી ઉમેરો.
પાણી થોડું ઉકળે એટલે ચોખાને ઉમેરી દો.. કૂકર માં ૩-૪ સિટી વગાડી લો.
તૈયાર છે ગરમ ગરમ મીઠા ભાત..😋😋ભાવે તો કેશર પણ નાખી શકાય..
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ