કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477

#AM3 
મોજડી ભરેલ રીંગણ નું ભરથું
આ રેસિપી મારે મારી વ્હાલી, લવલી વાઈફ માટે બનાવી છે કેમકે એને અમે જઈ શોપિંગ કરવા જઇયે ત્યારે એને મોજડી, ચપ્પલ કે લેડીસ બુટ તો લેવાજ પડે તો એક ડી મેં એને કીધુકે જોજે એક દિવસ તને આવીજ મોજડી ની રેસિપી બનાવી ને એમાં તારી પસંદ નો રીંગણ નું ભરથું પીરસીશ અને એક દિવસ બનાવી દીધું તો જોવો મિત્રો મેં કેવી રીતે બનાવીયુ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1:30 hours
2 વ્યક્તિ માટે
  • મોટી સાઈઝ નું રીંગણ
  • 1મોટી સાઈઝ ડુંગળી
  • 2ટામેટા
  • 7-8કળી લસણ
  • 2 ઇંચનો આદુ નો ટુકડો
  • 2લીલા + 2 લાલ તીખા મરચા
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણા જીરું
  • 1 ચમચીકસમીર મરચું
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 નાની ચમચીગરમ મસાલો
  • થોડી કોથમીર
  • 2 ચમચીતેલ
  • 1 નાની ચમચીહિંગ
  • 1 ચમચીજીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1:30 hours
  1. 1

    સૌ પ્રથમ એક મોટી સાઈઝ નું રીંગણ લેવાનું છે, ત્યારબાદ એને ફોટો માં દર્શવ્યા પ્રમાણે મોજડી ના આકાર માં કાપી લેવાનું છે, તેમાં જે ઉપર ની છાલ નીક્લે એને એકદમ પતલી સાઈઝ ની પટિયો કાપી લેવાની છે

    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ રીંગણ ના ઉપર ના ભાગ માં નાના નાના કાણા પાડી તેમાં રીંગણ ની જે નાની પતલી પટ્ટી કરી છે તેને ફોટો મુજબ અંદર બહાર લગાવી ને ડેકોરેશન કરી લેવાનું છે અને તમને ધારો કે કોઈ shoes ની કંપની નું નામ લખવું હોય (bata, lakhani, etc) તે તમે નાની kitchen craft knife ના ઉપીયોગ થી લખી શકો છો

    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ આખા રીંગણ ને olive-oil લગાવી નીચે ની છાલ સાથે કાચ ની ટ્રાય માં 250*C 15 મિનિટ માટે ઓવન માં baked કરી લેવાનું છે જેથી રીંગણ કાચું ના રહે.

    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રીંગણ ના અંદર ના કાપેલા ભાગ ના નાના નાના ટુકડા કરી લેવાના છે જેને આપડે જેમ રીંગણ નું ભરથું બનાવતા હોઈએ એવી રીતે બનાવી લેવાનું છે જેના માટે : એક પેન માં તેલ લઇ તેમાં હિંગ, જીરું નાખી તેમાં ડુંગળી, ટામેટા, આદું, લસણ, મરચા નો સતલાવી લઇ તેમાં રીંગણ ના ટુકડા ને તેમાં નાખી છુંનદી લેવું અને પેન પર ડીશ મુકી 10 મિનિટ માટે ધીમા તાપ પર ચડવા દેવું જેના થી તમારુ રીંગણ નું ભરથું તૈયાર થઈ જશે

    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ઓવન માં baked કરેલ રીંગણ ની અંદર આ બરથા ને ભરી દહીં તેની આજુબાજુ માં લસણ ની કળી ને મુકી ડેકોરેશન કરી દેવું અને ફરી થી આખા ભરેલા રીંગણ ને ઓવન માં 10 મિનિટ માટે baked કરી લેવું જેથી તમારું રીંગણ એન્ડ ભરથા બને તૈયાર થઈ જશે અને તમે બાજરી ના રોટલા સાથે પીરસવા માટે તૈયાર કરી સાથે પાપડ, છાસ મોજ કરો. Thanks

    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477
પર April 17, 2021 19:15

ટિપ્પણીઓ (7)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
April 21, 2021 18:52
Superb...👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ભડથું

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મહોબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
  2. કેસર ડ્રાય ફ્રુટ્સ લસ્સી (Kesar Dry Fruits Lassi Recipe In Gujarati)
  3. પનીર વેજ ફ્રેન્કી (Paneer Veg. Frankie Recipe In Gujarati)
  4. પીઝા પટ્ટી સમોસા (Pizza Patti Samosa Recipe In Gujarati)
  5. વેજ હૈદરાબાદી નિઝામી હાંડી (Veg. Hyderabadi Nizami Handi Recipe In Gujarati)
  1. પનીર વેજ ફ્રેન્કી (Paneer Veg. Frankie Recipe In Gujarati)
  2. બિટરૂટ છાસ (Beetroot Chhas Recipe In Gujarati)
  3. મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
  4. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભુરજી (Restaurant Style Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14865368
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close