રાંધવાની સૂચનાઓ
- 1
ભાત બનાવી લેવા ગાજર ડુંગળી કેપ્સીકમ અને લસણને ઝીણું સમારી લેવુ
- 2
એક પેન માં તેલ મૂકી લસણને સાંતળવું ત્યાર પછી ડુંગળી ગાજર અને કેપ્સીકમ ને સાંતળવા તેમાં મીઠું નાખીને ચઢવા દેવું
- 3
બધુ બરાબર ચડી જાય ત્યાર પછી તેમાં મરી પાઉડર સોયા સોસ અને રેડ ચીલી સોસ નાખવો ત્યાર પછી fried rice મસાલો નાખવો બધું બરાબર મિક્સ કરવું
- 4
ત્યાર પછી તેમાં બનાવેલા ભાત નાખી દેવા હળવા હાથે મિક્સ કરવું
- 5
તૈયાર છે ફ્રાઇડ રાઈસ તેને પ્લેટમાં કાઢી સર્વ કરવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14865657












ટિપ્પણીઓ (16)