રાઇસ લોલીપોપ (Rice Lolipop Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ મા રાંધેલ ભાત લઈ તેમા બોઇલ કરેલ વટાણા નાખી એકદમ મસળી લેવુ.
- 2
બધા વેજીટેબલ ને છીણી તેનુ પાણી કાઢી ભાત અને વટાણા ના મીશ્રણ મા એડ કરવુ. પછી તેમા આદું મરચા લસણ ની પેસ્ટ અને બધા મસાલા એડ કરવા.
- 3
છેલ્લે કોનૅ ફલોર અને ચીઝ એડ કરી મીશ્રણ રેડી કરી તેમાથી લોલીપોપ નો સેપ આપવો.પછી ડીપ ફ્રાય કરી લેવી.
- 4
તૈયાર કરેલ લોલીપોપ ને સોસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તેને સોટ્સ ની જેમ પણ સર્વ કરી શકો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14865673

















ટિપ્પણીઓ (3)