દૂધી કાચા કેળા નું શાક (Dudhi Raw Banana Shaak recipe in Gujarati)

Vidhi Mehul Shah @cook_26273135
દૂધી કાચા કેળા નું શાક (Dudhi Raw Banana Shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ વ્યવસ્થિત ધોયેલી દૂધી, કાચું કેળું અને ટામેટાં ને સમારી લો.. હવે કૂકરમાં તેલ મૂકી રાઈ અને હિંગ મૂકીશાક વાઘરો.
- 2
હવે શાક ની જોડે જ મીઠું, ખાંડ,હળદર અને પાણી નાખી બધું બરાબર મિક્સ કરી કૂકર ની 3 સીટી કરો.
- 3
હવે કૂકર ઠંડુ પાડે એટલે એ ખોલી બાફેલા શાક માં મરચું અને ધાણાજીરું પાઉડર ઉમેરી 5 મિનિટ મધ્યમ આંચ પર ગેસ ચાલુ કરી અને શાકમાં મસાલો બરાબર ચડવા દો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ધાણાભાજી થી સજાવી શાક ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14865680









ટિપ્પણીઓ (3)