જૈન વેજ ફ્રેન્કી (Jain Veg Frankie Recipe In Gujarati)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
New Ranipb, AHMEDABAD

જૈન વેજ ફ્રેન્કી (Jain Veg Frankie Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 નંગ
  1. 5 નંગબાફેલા કાચા કેળા
  2. 1 ટેબલ સ્પૂનતેલ
  3. 1 ટી સ્પૂનરાઈ
  4. 2 ટેબલ સ્પૂનજૈન ફ્રેન્કી મસાલો
  5. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  6. 1 ટેબલ સ્પૂનમરચું પાઉડર
  7. 1 ટેબલ સ્પૂનખાંડ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 2 ટેબલ સ્પૂનધાણાભાજી
  10. 5 નંગમોટી ઘઉં ની રોટલી
  11. 3 ટેબલ સ્પૂનમેયોનીઝ
  12. 3 ટેબલ સ્પૂનટોમેટો કેચપ
  13. 1/2 કપબારીક સમારેલી કોબી
  14. 1/2 કપબારીક સમારેલું કેપ્સિકમ
  15. 3 નંગચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સહુ પ્રથમ એક કડાઈ માં તેલ લો તેમાં રાઈ નો વઘાર કરી તેમાં બાફેલા કાચા કેળા નો માવો અને બધા જ મસાલા અને ખાંડ ઉમેરી અને પાંચ મિનિટ ધીમી આંચ પર રાખો અને ગેસ બંધ કરી અને ધાણાભાજી ઉમેરો.

  2. 2

    હવે રોટલી માં મેયોનીઝ, ટોમેટો સોસ લગાવો.

  3. 3

    હવે આની ઉપર કોબી અને કેપ્સિકમ પાથરો અને તેની ઉપર સેલો ફ્રાય કરેલો કાચા કેળા નો રોલ મુકો

  4. 4

    હવે ઉપર ચીઝ પથરી, ફ્રેન્કી મસાલો છાંટો અને રોલ બનાવી લોઢી પર તેલ લઇ બેવ બાજુ થી શેકી લો

  5. 5

    હવે તૈયાર ફ્રેન્કીની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
પર
New Ranipb, AHMEDABAD

Similar Recipes