કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#GA4
#Week6
#Dum Aalo
કોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા

કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)

#GA4
#Week6
#Dum Aalo
કોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 વ્યક્તિ
  1. 500 ગ્રામનાના બટાકા
  2. ૨ નંગડુંગળી
  3. ૨ નંગટામેટા
  4. 2લીલા મરચાં
  5. 1આદુનો ટુકડો
  6. ૮ થી ૧૦ કળી લસણની કળી
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. ૩ ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. 1નાનો બાઉલ તેલ
  13. 1 ચમચીજીરૂ
  14. ચપટીહિંગ
  15. 1 ટુકડોતજ
  16. મગતરી ના બીયા
  17. શીંગદાણા
  18. ટુકડાકાજુના
  19. કોથમીર
  20. કસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકાને પાણીથી ધોઈ કુકરમા મીઠું નાખી ફાસ્ટ ગેસ પર બે સીટી વગાડવી

  2. 2

    ઉપર ઠંડું પડે એટલે એક કઢાઈ તેમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરૂ નાંખી આદુ મરચા લસણ નાખી કાજુ શીંગદાણા અને મગજતરી ના બી નાખીસાંતળો ત્યાર પછી ડુંગળી નાખી મીઠું અને હળદર નાખો બે મિનિટ માટે ડુંગળીને શેકાવા દો

  3. 3

    શેકાય જાય એટલે તેમાં ટામેટા નાખી ટામેટા ગળે ત્યાં સુધી ગેસ પર ધીમા તાપે મૂકે હલાવો ત્યાં સુધી કુકર ઠંડુ પડ્યું એટલે તેમાંથી બટાકા કાઢી તેની છાલ કાઢી લેવી પછી બટાકાને ફોક ની મદદથી કાણા પાડો

  4. 4

    ત્યારબાદ બીજી કડાઈમાં તેલ મૂકી તેમાં બટાકા ધીમા તાપે તરો ડુંગળી ટામેટા ની ગ્રેવી ત્યાં સુધી ઠંડી થઈ હશે એટલે તેને મિક્સરમાં ક્રશ કરો

  5. 5

    હવે બટાકા બધા વારાફરતી તરાઈ ગયા છે જે કઢાઈમાં બટાકા કર્યા હતા તેમાં જ થોડું મીઠું હળદર અને થોડું કાશ્મીરી લાલ મરચું નાખી તેમાં તળેલા બટાકા નાખી મિક્સ કરો

  6. 6

    હવે કડાઈમાં તેલ મૂકી ગ્રેવી ઉમેરવી તેને પાંચ મિનિટ માટે સાંતળો સત્રાઈજાય પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર ધાણાજીરું ગરમ મસાલો કાશ્મીરી લાલ મરચું નાખી પાંચ મિનિટ શેકાવા દો શેકાઈ જાય પછી તેમાં થોડું પાણી ઉમેરી પાંચ મિનિટ થવા દો

  7. 7

    ત્યારબાદ તેમાં બટાકા નાખી કસૂરી મેથી નાખો હવે કાશ્મીરી દમ આલુ તૈયાર છે

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes