કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati)

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477

#AM3
AUBERGINE PARMIGIANA
( Melanzane alla parmigiana )
( Recipes by : jamie oliver - British chef )
convert recipes from non-veg to desi kathiyawadi life style in U. K
by suresh kotadiya

#AM3
AUBERGINE PARMIGIANA
( Melanzane alla parmigiana )
( Recipes by : jamie oliver - British chef )
convert recipes from non-veg to desi kathiyawadi life style in U. K
by suresh kotadiya

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3-4 સર્વિંગ્સ
  • 1 નંગ- મોટુ રીંગણ
  • 3 નંગ- બાફેલા બટાકા
  • 1-ડુંગળી
  • 5કળી લસણ
  • 3- ટામેટા
  • 2 ઇંચઆદું
  • 1-કેપ્સિકમ
  • 4-4લાલ -લીલા તીખા મરચા
  • 250 ગ્રામચીઝ
  • 1 નાની વાટકીતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    રીત -1

    સૌ પ્રથમ રીંગણ ના બે ભાગ કરી લેવા, એક ભાગ ની બને બાજુ લાકડાની સ્ટિક મુકી રીંગણ ના ફોટો મુજબ ભાગ કરી લેવા જેને નીચે ના ભાગ સુધી નથી કાપવાના.

    ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    રીત - 2
    બાફેલા બટાકા માં ડુંગળી, લસણ, આદું, ટામેટા, કેપ્સિકમ, લાલ & લીલા તીખા મરચા, ચીઝ, કસમીરી મરચું, હળદર,ગરમ મસાલો, લીંબુ, મીઠુ બધું મિક્સ કરી મસાલો બનાવી લેવો.

    ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રીત -3
    કાપેલા રીંગણ ના વચ્ચેના ભાગ માં મસાલા ને ભરી તેના પર થોડા તલ લગાવી દેવા પછી ફોઈલ લગાવી ઓવન માં 20-25 મિનિટ માટે બેક કરી લેવાના છે

    ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રીત -4

    એક પેન માં તેલ મુકો તેલ આવી જય એટલે એમાં જીરું નાખી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી થોડીવાર ચડવા દેવું, ત્યારબાદ ટામેટા નાખી 5-7 મિનિટ માટે ડીશ ઢાંકી દેવું
    બધું સારી રીતે બફાઇ જય પછી મસાલા ભરેલા રીંગણ ને તેમાં મુકી ફરી 10 મિનિટ માટે રહેવા દેવા બસ તમારી રેસિપી તૈયાર

    ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    ભરેલા રીંગણનું શાક વિથ ચીઝ મસાલા (Bharela Ringan Shak With Cheese Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477
પર April 15, 2021 23:31

ટિપ્પણીઓ (9)

prutha Kotecha Raithataha
prutha Kotecha Raithataha @prutha_235
April 22, 2021 04:50
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ શાક ચીઝ Masala

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
  2. ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
  3. ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
  4. કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
  5. મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  1. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
  2. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ મીની તવા પીઝા (Instant Mini Tava Pizza Recipe In Gujarati)
  4. કેસર ડ્રાયફ્રુટ મઠો (Kesar Dryfruit Matho Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14872765
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close