ઇન્સ્ટન્ટ મીની તવા પીઝા (Instant Mini Tava Pizza Recipe In Gujarati)

ઇન્સ્ટન્ટ મીની તવા પીઝા (Instant Mini Tava Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો લેશું તેમાં ઉપર જણાવેલ સામગ્રી લઈશું મેંદા માં બેકિંગ પાઉડર બેકિંગ સોડા ઉંમેરી ચારી ને તેમાં મીઠું સાકર ચિલિફ્લેક્સ ઓરેગાનો નાખીશું
- 2
દહીં નાખી લોટ બાંધીશુ જરૂર પડે તો પાણી નો ઉપયોગ કરવો પછી તેલ નાખીશું ને લોટ ને સરસ મસરી લેશું લોટ ને ઢાંકી ને 10મિનિટ રેસ્ટ આપીશું
- 3
હવે લોટ માંથી લુઓ લઇ તેને પતલી પર વણી લેશું અને કાંટા ચમચી થી તેમાં કાણા કરીશું વાટકી કે કટર થી બધા એક સાઈઝ ના પીઝા રેડી કરીશું
- 4
હવે તવા પર મૂકી તેને બંને બાજુ થી સેજ ધીમે તાપે શેકી લેશું બધા પીઝા રેડી કરી લેશું
- 5
ડુંગળી કેપ્સિકમ પાતળા લાંબા સમારી લેશું સોસ માટે મેં રેડી સોસ માં કેચપ ચિલિફ્લેક્સ ઓરેગાનો મિક્સ કરી રેડી કરિયું છે પેલા પીઝા બેઝ પર સોસ લગાવીશુંતેમાં ડુંગળી કેપ્સિકમ ની સ્લાઈસ મુકીશું
- 6
મોઝરેલા ચીઝ પ્રોસેસ ચીઝ ઉંમેરી અને તવા પર મૂકી ધીમે તાપે પકાવીશું ઢાંકણ ઢાંકી કરી ચીઝ સુધી મેલ્ટ થાય ત્યાં સુધી
- 7
ગરમાગરમ સોસ સાથે સર્વ કરીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
-
-
-
-
-
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
-
-
ચીઝ પીઝા (No Yeast No Oven Wheat Flour Pizza Recipe In Gujarat)
#NoOvenBaking#CookpadIndia શેફ નેહાની રસીપે રીક્રીએટ કરી મેં પણ નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટંટ પીઝા બનાવ્યાં.ખુબ સરસ બન્યા. પીઝા.કુકપેડ ટીમ નો ખુબ આભાર આવી તક આપવા માટે. Komal Khatwani -
-
-
ઇન્સ્ટન્ટપિઝા(instant pizza recipe in Gujarati)
#NoOvenBaking#Noyest#weekend#માઇઇબુક 12માસ્ટર શેફ નેહજી દ્વારા પિત્ઝા બનાવ્યા ..ખૂબ સરસ result મળ્યું . Hetal Chirag Buch -
-
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
-
મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
આ રેસીપી મારા દિકરા દેવ દલવાડી એ બનાવી છે,એકદમ સરળ છે,અને ખૂબ જલ્દી બની જાય છે.... Velisha Dalwadi -
-
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi
More Recipes
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
- સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
- વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
- વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)
- સત્તૂનું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ટિપ્પણીઓ (12)