કેસર ડ્રાયફ્રુટ મઠો (Kesar Dryfruit Matho Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

#KS6
#Cookpad
મઠો એક એવી સ્વીટ છે જે બાળકો થી લઈ મોટા બધા લોકો ને ભાવે. મઠો એ દહીં ના મસ્કા માં ખાંડ નો ભુકો નાખી તેમાં અલગ અલગ ઘણા બધા ફ્લેવર આપી શકાય.મે આજે કેસર ડ્રાયફ્રુટ મઠો બનવીયો છે.

કેસર ડ્રાયફ્રુટ મઠો (Kesar Dryfruit Matho Recipe In Gujarati)

#KS6
#Cookpad
મઠો એક એવી સ્વીટ છે જે બાળકો થી લઈ મોટા બધા લોકો ને ભાવે. મઠો એ દહીં ના મસ્કા માં ખાંડ નો ભુકો નાખી તેમાં અલગ અલગ ઘણા બધા ફ્લેવર આપી શકાય.મે આજે કેસર ડ્રાયફ્રુટ મઠો બનવીયો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લિટરદૂધ
  2. ૫ ચમચીઅમૂલ દૂધ નો પાઉડર
  3. ૬ ચમચીખાંડ પીસેલી
  4. ૧ વાટકીમિક્ષ ડ્રાયફ્રૂટ
  5. ૧૦ થી ૧૨ નંગકેશર ના તાંતણા
  6. ૧ વાટકીગુલાબની પાંદડી સુકી
  7. ૧ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ની અંદર મિલ્ક પાઉડર નાખી.દૂધ ને નવશેકું કરી.છાશ નું મેરવણ નાખી દહીં જમાવો.

  2. 2

    એક તપેલી પર કાણાં વાળું વાસણ રાખી. તેના ઉપર એક મોટા રૂમાલ રાખી દહીં નાખવું. દહીં ને બાંધી ૫ થી ૬ કલાક માટે તેને લટકાવી રાખવું. જેથી તેમાં રહેલુ પાણી બધું નીકળી જાય.(જો ગરમી વધારે હોય તો બાંધેલા દહીં ને કાણાં વાડા વાસણ ઉપર રાખી નીચે તપેલી રાખી ફીઝ માં રાખી શકાય.) જેથી દહીં ખાટું નઈ થાય.

  3. 3

    દહીં ના મસ્કા ને એક તપેલી મા લઇ તેનામાં ખાંડ નો ભુકો. બધા ડ્રાયફ્રુટ નાખો,ઇલાયચી પાઉડર, કેશર નાખી બરાબર મિક્ષ કરો.તૈયાર છે કેસર ડ્રાયફ્રુટ મઠો....

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

Similar Recipes