કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai

#AM3
#butterpaneermasala

#AM3
#butterpaneermasala

વધુ વાંચો

ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai

#AM3
#butterpaneermasala

#AM3
#butterpaneermasala

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ૨મોટી ડુંગળી
  3. ૨મોટા ટામેટાં
  4. ૫,૬ લસણ ની કળી
  5. ૧ઈંચ આદુ
  6. ૨લીલા મરચા
  7. ૧ ચમચીશેકેલો ચણાનો લોટ
  8. ૩ ચમચીમોળું દહીં
  9. ૨ ચમચીકિચનકિંગ મસાલો
  10. ૧કાશ્મીરી મરચા નો પાઉડર
  11. કોથમીર
  12. ધાણાજીરું,મીઠું,હળદર
  13. 3 ચમચીતેલ
  14. ૨ ચમચા બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પનીર ને એક ડીશ માં લઇ તેમાં થોડું મીઠું,લાલ મરચું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી બાજુમાં રાખી દઈશું.

    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ માં ૧ ચમચી તેલ લઇ અને પનીર ને મૂકીશું અને બધી બાજુ થોડું પકાવી લઈશું.

    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈ માં ૧ ચમચી બેસન લઇ ધીમા તાપ પર શેકી લઈશું.

    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક કડાઈ માં તેલ અને બટર લઈશું અને બધા ખાડા મસાલા નાખીશું.ત્યાર બાર રાઈ,જીરું અને હિંગ નાખી આદુ,મરચાં,લસણ અને ડુંગળી નાખીશું.

    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેલ બહાર નીકળી એટલે મીઠું,ધાણાજીરું,હળદર,કાસમીરી મરચું નાખીશું અને મિક્સ કરીશું.ત્યાર બાદ શેકેલો બેસન નો લોટ નાખી ફરી મિક્સ કરીશું.

    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં ટામેટા ખમણી ને કે ક્રશ કરી નાખીશું અને તેલ બાર નિકલવા લાગે એટલે મોળું દહીં ફેટી ને નાખીશું જેથી તે શાક માં સારી રીતે મિક્સ થઈ જાય.અને પછી કિચન કિંગ મસાલો અને ખાંડ નાખીશુ.

    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ફરી તેલ બહાર નીકળવા લાગે પછી થોડું પાણી ઉમેરીશું.અને સારી રીતે મિક્સ કરી 2,3 મિનિટ ધીમા તાપ પાર રાખીશું.

    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમાં પનીર ઉમેરીશું અને ૨,૩ મિનિટ બાદ તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી લઈશું.

    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આપણું પરફેક્ટ ઢાબા જેવું અને ખુબજ સ્વાદિષ્ટ બટર પનીર મસાલા તૈયાર છે.

    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર April 21, 2021 08:08
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 22, 2021 03:19
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ જલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)
  2. પનીર ભુરજી ઈન મખની ગ્રેવી(Paneer Bhurji In Makhani Gravy Recipe In Gujarati)
  3. રસા વાળા મગ (Rasa Vala Moong Recipe In gujarati)
  4. પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
  5. ચણાની દાળના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)
  1. કેપ્સીકમ બેસન નું શાક (Capsicum Besan Shak Recipe In Gujarati)
  2. રવાના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
  3. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  4. રાજગરા ના થેપલા અને બટાકા ની સુકી ભાજી (Rajgira Flour Thepla Bataka Suki Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14898041
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close