કેપ્સીકમ બેસન નું શાક (Capsicum Besan Shak Recipe In Gujarati)

#AM3
કેપ્સીકમ ના શાકમાં બેસન ને તેલ વગર સેકી તેમાં નાખવાથી સ્વાદિષ્ટ બને છે અને તેની સાથે કઢી ખૂબ સરસ લાગે છે આ શાકને બહારગામ જઈએ તો સાથે લઈ જવાય છે અને બગડતું નથી
કેપ્સીકમ બેસન નું શાક (Capsicum Besan Shak Recipe In Gujarati)
#AM3
કેપ્સીકમ ના શાકમાં બેસન ને તેલ વગર સેકી તેમાં નાખવાથી સ્વાદિષ્ટ બને છે અને તેની સાથે કઢી ખૂબ સરસ લાગે છે આ શાકને બહારગામ જઈએ તો સાથે લઈ જવાય છે અને બગડતું નથી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેપ્સિકમને પાણીથી ધોઈ કોરા કરી લેવા ત્યારબાદ તેના ટુકડા કરવા પછી ગેસ ચાલુ કરે એક કઢાઈ મૂકી તેમાં તલ શીંગદાણા અને લસણ નાખી શેકવું
- 2
ત્યારબાદ એક કઢાઈમાં ચણાનો લોટ લઇ કોરોધીમા તાપે સેકવો શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢો હવે તલ શીંગદાણા ને લસણ શેકાયેલા તેને મિક્સરમાં લીલા મરચા નાખી ક્રશ કરો આદુને છીનો
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હિંગ નાખી કેપ્સીકમ ઉમેરવા અને મીઠું હળદર નાખી ધીમા તાપે ચડવા દેવા
- 4
હવે શેકેલો ચણાનો લોટ ક્રશ કરેલું તલ શીંગદાણા લીલા મરચાં લસણ અને આદુ એ બધુ એક પ્લેટમાં મૂકો ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર ગરમ મસાલો ધાણાજીરૂ લાલ મરચું અને ખાંડ નાખી બધું મિક્સ કરો હવે કેપ્સીકમ ચડી ગયા છે તેમાં આ મિક્સ કરેલું ઉમેરો
- 5
હવે ગેસ પર પાંચ મિનિટ માટે રહેવા દો અને બધું મિક્સ કરી હલાવો હવે તૈયાર છે કેપ્સીકમ બેસન નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેપ્સીકમ નું શાક (Capsicum Shak Recipe In Gujarati)
#AM3આ શાક કોઈ જગ્યા એ ટ્રાવેલિંગ કરવું હોય તો સાથે લઈ જઈ ઠંડુ ખાવું હોય તો ખૂબ સારું પડે છે. Krishna Joshi -
કેપ્સીકમ નું શાક (Capsicum Shak Recipe In Gujarati)
કેપ્સીકમ નાં શાક માં ચણાનો લોટ નાખી ને કોરૂ બનાવી એ તો ખુબ જ સરસ લાગે છે... Sunita Vaghela -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#Tips. મિત્રો સરગવાનો ઉપયોગ કરવાથી ઘણા બધા રોગ મટી શકે છે જેમકે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કિડની કબજિયાત હાડકાંની મજબૂતી વગેરે રોગોથી મુક્ત થવાય છે કારણકે સરગવામાં વિટામીન સી ,એ ભરપૂર પ્રમાણમાં હોય છે તો આપણે તેનો ઉપયોગ કરી આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખીએ તો હોસ્પિટલનું પગથિયું ચડવું ના પડે મિત્રો જરૂરથી આપણે બધા સરગવાનું સેવન કરીશું તેવો મક્કમ પણે તેનું પાલન કરીશું Jayshree Doshi -
કેપ્સીકમ બેસન નું લસણિયું શાક (Capsicum Besan Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
મેથી કેપ્સીકમ(Methi Capsicum Recipe in Gujarati)
#GA4#Week4#Bell pepper ( કેપ્સીકમ, શિમલા મિર્ચ )#મેથી કેપ્સીકમઆજે હું તમારા માટે એક અનોખું મેથી કેપ્સીકમ નું શાક લઈ ને આવી છું આ શાક ખૂબજ ટેસ્ટી અને સ્વાદ માં લાજવાબ છે. Dhara Kiran Joshi -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
ભરેલા રીંગણા નું શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણ બટાકાનું શાક અમારા ઘરમાં દર રવિવારે બને છે અને બધાને ખૂબ જ ભાવે છે Kalpana Mavani -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week2#Tips ગુંદા માંથી બીયા બહાર કાઢવા માટે ગુંદા ને દસ્તા વડે મારી ને મીઠાવાળી સરી થી ગુંદા ના બીયા હળવેથી બહાર કાઢો. Jayshree Doshi -
મીની ગુંદા નું શાક (Mini Gunda Shak Recipe In Gujarati)
#AM3મેં આજે ટેસ્ટી ગુંદા નું શાક બનાવવા પ્રયાસ કર્યો છે ખરેખર ટેસ્ટી શાક બન્યું છે. Mayuri Doshi -
-
તાંદળજા ની ભાજીનું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#Tips. તાંદળજાની ભાજીમાં ૨ ચમચી ચણાનો લોટ નાખવાથી શાક લચકા પડતું થાય છે ને તેમાં કાચી કેરીના થોડા ટુકડા નાખવાથી તાંદળજાની ભાજીનું ખાટુંશાક ખાવાની ખૂબ જ મજા આવે છે Jayshree Doshi -
-
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnap...challange recipeઆજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે Amita Soni -
બેસન નું શાક(Besan Shaak Recipe in Gujarati)
#GA4#Week12# બેસન#post.1.રેસીપી નંબર 123આજે મેં કેપ્સીકમ સાથે બેસનનુંગળ્યું ખાટુ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં સરસ લાગે છે અને જલ્દી બની જાય છે તથા ભાખરી સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
કરેલા ડુંગળી નું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EB#Week6Tipsકારેલાનું શાક કડવું લાગે છે તેથી બાળકો ખાતા નથી. કારેલા સાથે ડુંગળી નાખવાથી તેની કડવાશ ઓછી થઈ જાય છે. અને કારેલા સમારી તેમાં મીઠું નાખી થોડી વાર રહેવા દેવું અને પછી તેને હાથ થી નીચોવી બધું જ પાણી કાઢી લેવું. પછી તેમાં ગોળ નાખવાથી કરેલા નું શાક ખુબ સરસ લાગે છે. Jayshree Doshi -
બેસન ચીલા (Besan Chilla Recipe In Gujarati)
#નોર્થબેસન ચીલા નોર્થ ઇન્ડિયામાં eveninig બ્રેર્કફાસ્ટ માં ચા સાથે ખાવા માં આવે છે બોવ જ ટેસ્ટી અને મજેદાર બને છે. ટોમોટો ચટણી સાથે ખુબજ મસ્ત લાગે છે . surabhi rughani -
ભીંડા કેપ્સીકમ સબ્જી (Bhindi Capsicum Sabji recipe in Gujarati)
દરેક ને પસંદ આવે તેવું શાક. ભીંડા અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એક સરસ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
બેસન ટેસ્ટી રોસ્ટી(Besan tasty roasty recipe in Gujarati)
#GA4#Week12#Besan#post.3 Recipe 125.બેસન ની રોસ્ટી બનાવવા માટે બેસન ના લોટ માં બધા મસાલો કરી અને શેલો ફ્રાય કરી ને rosti ટેસ્ટી બને છે. Jyoti Shah -
દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiદુધી અને લીલી તુવેર નું શાક ખીચડી સાથે કે રોટલા સાથે મેચ થાય છે. આ શાકમાં ગળી ચટણી નાખવાથી અને ટામેટા નાખવાથી ખટમીઠો સ્વાદ તથા ઘટ્ટ રસો બને છે. Neeru Thakkar -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
કેપ્સીકમ બેસન મસાલાં (Shimla Mirch Besan Sabji recipe in Gujarati)
આપડે ગુજરાતીઓ બધા ખાવા નાં ખુબ શોખીન. સાચું કીધું ને?? રોજ આપડે અલગ-અલગ ખાવાનું હોય. રસોઈ બનાવીએ તેમાં પણ વેરાયટી હોય. દાળ, મગ, કઢી અને એની જોડે જુદા-જુદા શાક હોય. મગ ની જોડે અમુક જ શાક સારા લાગે. અમારી ઘરે, મગની જોડે ફણસી, કોલી ફ્લાવર કેપ્સીકમ નું શાક, પરવળ એવા શાક બંને. એ બધામાં કેપ્સીકમ નું ચણાનાં લોટ વાળું મારું બધા થી વધારે ફેવરેટ.આમ તો આ કેપ્સીકમ બેસનનું શાક બનાવતાં ખુબ વાર લાગે. પહેલાં ચણાનો લોટ શેકવો પડે, પછી કેપ્સીકમ ને શાંતળો, ચડતા કોઈ વાર બહુ વાર પણ લાગે. અને પછી બધો મસાલો કરી શાક બનાવો. પણ હું તો એ શાક મારી મોમ ની જેમ કુકર માં જ બનાવું. ખુબ જ ફટાફટ બની જાય, લોટ પણ નાં સેકવો પડે, બસ, બધું ભેગું કરી ૨-૩ સીટી મારો ને, તેલ મુકી વઘાર કરી મીક્ષ કરો એટલે, તમારું મસ્ત શાક તૈયાર.તમે પણ મારી આ ખુબ જ ઈઝી રીત થી બનાવવા નો ટા્ય જરુર કરજો, અને જણાવજો કે કેવું લાગ્યું તમને આ કેપ્સીકમ બેસન મસાલા?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3આ શાક ગુંદા મળે ત્યારે જ બનાવી શકાય છે અત્યારે ગુંદા ની સીઝન છે અને આ શાક બધાને ખૂબ જ ભાવતું હોય છે તેને થેપલા રોટલી સાથે અથવા એકલું પણ સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે Kalpana Mavani -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી ઓછા મળતા હોય છે અને મોંઘા મળે છે તેમ છતાંય એટલા સારા હોતા નથી ગણીને બે-ચાર શાક હોય છે તો મેં આજે મઠનું શાક પંજાબી style માં બનાવ્યું છે તેને પરોઠા સાથે સરસ લાગે છે Jayshree Doshi -
રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani Kalika Raval -
કોનૅ કેપ્સીકમ પૌવા(Corn Capsicum Paua Recipe In Gujarati)
બટાકા પૌવા અને કાંદા તો બહુ ખાધા હોય પરંતુ કોનૅ, કેપ્સીકમ, બટર,લસણ,ફુદીના સાથે મે આ બનાવ્યા છે જે ખૂબ જ અલગ ટેસ્ટ આપે છે.ખૂબ જ હેલ્ધી વાનગી છે સવારના નાસ્તા માટે તમે ચોક્કસ લઈ શકશો અને ટેસ્ટ પણ ખુબ જ સરસ આવે છે. છોકરાઓના ટિફિનમાં ખુબ જ સરસ લાગશે. Chandni Kevin Bhavsar -
સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #Drumstick#Drumstick#સરગવા નું બેસન એ પુરે ગુજરાતી ઓથેન્ટિક વિસરાતી વાનગી છે મારા પરિવાર ની ફેવરિટ છે આ ડીશ ખૂબ ઓછા તેલ માં બનવાની સાથે મૂળ સર્જવા સથે બનતી ખૂબ હેલ્ધી વાનગી છે સરગવો હેલધ માટે ખૂબ ફાયદાકારક છે સાંધા ના દુ:ખાવા અંગ જકડાઈ જવું બી પી ની કે ડાયાબિટીસ ની કોઈ પણ તકલીફ હોય એ માં ખીબ ઉપયોગ માં લેવા માં આવે છે ફાઇબર થઈ ભરપૂર આ શાક ના પણ સુધી બસાધુ જ ઉપયોગ માં લેવા માં આવે છે. તો બનાવી એ આ માં થી એક સ્વાદિષ્ટ ડીશ બેસન. Naina Bhojak -
બેંગન બેસન સબ્જી (Baingan Besan Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef ભરેલા રીંગણનું શાક નથી પણ દેખાવમાં તો ભરેલા રીંગણનું શાક હોય એવું જ લાગે.રીંગણ સાથે ચટપટા મસાલા વાળું બેસન શેકીને નાખી અને શાક બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી જો રીંગણ ઓછા હોય તો તેમાં બેસન નાખી અને કોન્ટીટી વધારી શકાય છે. Neeru Thakkar -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel
More Recipes
ટિપ્પણીઓ (2)