સુરતી શાક (Surti Shak Recipe In Gujartai)

Pallavi Gilitwala Dalwala @pallavi9972
સુરતી શાક (Surti Shak Recipe In Gujartai)
રાંધવાની સૂચનાઓ
- 1
બતાવ્યા પ્રમાણે સામગ્રી લેવી.. પીસેલી ચણાની દાળ માં સ્વાદ પ્રમાણે મીઠું લીલા મરચાં ની પેસ્ટ હળદર અને કોથમીર ફૂદીનો નાખી મિક્સ કરવું
- 2
એક પેન માં 3 ચમચા તેલ મૂકી વઘાર ની સામગ્રી લેવી થાય એટલે કાંદા નાખી 5 મિનીટ સંતારવા
- 3
પછી ટામેટાં નાખી મિક્સ કરીને બધા મસાલા નાખી ગેસ ધીરો કરી પેન ઉપર થાળી મા એક કપ પાણી મૂકી ઢાંકી દો
- 4
હવે તળવા માટે તેલ મૂકી બટાકા તળી લેવા અને દાળ ના મિશ્રણ માં થી નાના વડા તળી લેવા
- 5
હવે કાંદા ટામેટાં માં બટાકા અને થાળી માં નું ગરમ પાણી નાખી 10 મિનીટ સઆક થવા દો.. પછી વડા અને ગરમ મસાલો નાખી 5 મિનીટ થવા દો..
- 6
ગેસ બંધ કરી કોથમીર ઉમેરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14909544













ટિપ્પણીઓ