સુરતી શાક (Surti Shak Recipe In Gujartai)

Pallavi Gilitwala Dalwala
Pallavi Gilitwala Dalwala @pallavi9972

સુરતી શાક (Surti Shak Recipe In Gujartai)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
2 વ્યક્તિ
  1. 1 કપચણાની દાળ 4 કલાક પલાળીને પીસેલી
  2. 3કાંદા બારીક સુધારેલા
  3. 1ટામેટું ઝીણું સમારેલું
  4. 1બટાકુ મોટું સુધારેલું
  5. 1/2 કપકોથમીર બારીક સમારેલી
  6. 1/4 કપફુદીનો બારીક સમારેલો
  7. 1 કપતેલ
  8. 1/2ચમચો લીલા મરચાં ની પેસ્ટ
  9. 1/2 ચમચીઆદું લસણ ની પેસ્ટ
  10. 1/2 ચમચીહળદર પાઉડર
  11. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  12. 1 ચમચીધાણા જીરું પાઉડર
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 1/2 ચમચીજીરું
  15. 1નાનો ટુકડો તજ
  16. 3લવિંગ
  17. 1તમાલ પત્ર
  18. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    બતાવ્યા પ્રમાણે સામગ્રી લેવી.. પીસેલી ચણાની દાળ માં સ્વાદ પ્રમાણે મીઠું લીલા મરચાં ની પેસ્ટ હળદર અને કોથમીર ફૂદીનો નાખી મિક્સ કરવું

  2. 2

    એક પેન માં 3 ચમચા તેલ મૂકી વઘાર ની સામગ્રી લેવી થાય એટલે કાંદા નાખી 5 મિનીટ સંતારવા

  3. 3

    પછી ટામેટાં નાખી મિક્સ કરીને બધા મસાલા નાખી ગેસ ધીરો કરી પેન ઉપર થાળી મા એક કપ પાણી મૂકી ઢાંકી દો

  4. 4

    હવે તળવા માટે તેલ મૂકી બટાકા તળી લેવા અને દાળ ના મિશ્રણ માં થી નાના વડા તળી લેવા

  5. 5

    હવે કાંદા ટામેટાં માં બટાકા અને થાળી માં નું ગરમ પાણી નાખી 10 મિનીટ સઆક થવા દો.. પછી વડા અને ગરમ મસાલો નાખી 5 મિનીટ થવા દો..

  6. 6

    ગેસ બંધ કરી કોથમીર ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pallavi Gilitwala Dalwala
પર

Similar Recipes