કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati)

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477

#AM4 આ પૂરી મેં મારી જાતે બનાવેલી છે મારી wife ના birthday માં surprize આપવા તો મિત્રો તમે પણ easy રીતે બનાવી શકો છો અને તમારા husband કે wife ને ખુશ કરી શકો છો તો જોતા રહો રેસિપી.

#AM4 આ પૂરી મેં મારી જાતે બનાવેલી છે મારી wife ના birthday માં surprize આપવા તો મિત્રો તમે પણ easy રીતે બનાવી શકો છો અને તમારા husband કે wife ને ખુશ કરી શકો છો તો જોતા રહો રેસિપી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

49 મિનિટ
2 વ્યક્તિ માટે
  • 3 વાટકીઘઉં નો લોટ
  • 200 ગ્રામપાલક નો રસ
  • 200 ગ્રામબીટ નો રસ
  • સ્વાદ અનુસારમીઠુ
  • તેલ
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

49 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં એક વાટકી ઘઉં નો લોટ લઇ આપડે સાદી રોટલી બનાવીયે એવી રીતે તેલ, પાણી અને મીઠુ નાખી લોટ બાંધી મુકી દો.

    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા એક વાસણ માં એક વાટકી ઘઉં ના લોટ માં બીટ ના રસ, તેલ. મીઠુ નાખી લોટ બાંધી લેવો જરૂર પડે તો બીટ નો રસ જ લોટ માં નાખવાનો છે પાણી લેવાનું નથી.

    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજા એક વાસણ માં એક વાટકી ઘઉં ના લોટ માં પાલક નો રસ, તેલ, મીઠું નાખી લોટ બાંધી લેવો જરૂર પડે તો પાલક નો રસ જ લોટ માં નાખવાનો છે પાણી લેવાનું નથી.

    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બધા લોટ ના ગુલ્લાં બનાવી તેને સાદી રોટલી જેમ વાણિયે તેવી રીતે મોટી સાઈઝ માં રોટલી વણી લેવી.

    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ બધી રોટલી ને છરી ની મદદ થી ચોરસ આકાર માં કાપી લેવાની છે.

    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ ચોરસ કાપેલા રોટલી ને તમારી પસંદગી પ્રમાણે એક ના ઉપર એક એવી રીતે ગોઠવી દહીં તેનો રોલ બનાવી લેવો.

    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ રોલ માં થી નાના નાના ગુલ્લાં ને કાપી લઈ તેની પૂરી જેટલી સાઈઝ માં પાટલી પર વણી લેવા. જેમાં કોરા લોટ નો ઉપીયોગ કરવાનો નથી.

    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ વણેલી પૂરી ને એક બકડિયામાં ગરમ તેલ માં તળી લો બસ તમારી ત્રીરંગી પૂરી તૈયાર તમે રસ-પૂરી, શિખંડ-પૂરી, શાક -પૂરી સાથે મિત્રો કે ફેમિલી સાથે આનંદ લઇ શકો છો, ખાસ જયારે કોઈ birtday party કે kitty party હોય તો તમે આવી પૂરી બનાવી લોકો ને કંઈક નવું પીરસી શકો છો. Thanks

    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ત્રીરંગી પૂરી (Trirangi Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477
પર April 24, 2021 10:30

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 26, 2021 02:46
#AM4 varta ma lakho tame
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુરી ત્રિરંગી પૂરી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
  2. વાટેલી દાળ નાં ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. કુરકુરે (Kurkure Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  5. પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
  1. સન ફલાવર પરાઠા
  2. લસણીયા વઘારેલા મમરા (Lasaniya Vagharela Mamra Recipe in Gujarati)
  3. સંભાર (Sambhar Recipe in Gujarati)
  4. ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14918258
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close