બદામ,પિસ્તા ને 8 કલાક પાણી માં પલાળી તેની છાલ ઉતારી લો. મિક્સર માં પેસ્ટ કરો.
દૂધને ઉકાળો તેમાં ખાંડ ઉમેરો. તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરો. તેમાં બદામ પિસ્તા ની પેસ્ટ ઉમેરો. ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
ફ્રિજ માં મૂકી ચિલ્ડ સર્વ કરો તો રેડી છે બદામ કાર્નિવલ.....
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ