રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ને ધોઈને 10 મીન પલાળી રાખવા.
- 2
કુકર માં તેલ ને ઘી મૂકી ગેસ ચાલુ કરી તેમા જીરું, રાઈ, તલ, હીંગ, તજ, લવીંગ, મરી મૂકી દાળ ચોખા ને તેમા વઘારી લો અને બે ગણું પાણી રેડી મીઠુ દાળ - ચોખા ના ભાગનું ઉમેરો.
- 3
બીજી એક કડાઈમાં તેલ મૂકી તેમા કાજુ, શીંગદાણા, સૂકી દ્રાક્ષ તળી લો અને કાઢી લો હવે તેમાજ લસણ સમારેલું ડુંગળી અને ટામેટું, કેપ્સિકમ, કરી પતા, કોથમીર નાખી તેમા મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, ખાંડ નાખી ગેસ બંધ કરી તેને દાળ ચોખા ના કૂકરમાં મીક્ષ કરી દો અને હવે કુકર માં બે - ત્રણ વિસલ વાગે એટલે ગેસ બંધ કરી લો.
- 4
ઠંડુ પડે એટલે કુકર ખોલી તેમા કાજુ - દ્રાક્ષ અને 3-4 ચમચી ઘી રેડી બરોબર મીક્ષ કરો, સર્વ કરો.
- 5
Similar Recipes
-
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
-
-
-
-
-
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ.........., Alpa Pandya -
-
-
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી ને ઈન્ડિયા નું રાષ્ટ્રીય ખાણું તરીકે ઓળખાય છે.ખીચડી હલકો ખોરાક હોવાં ને કારણે વધુ પડતાં લોકો તેને રાત્રે ભોજન તરીકે કરે છે.તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરવા માં આવે છે અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેનાં વઘારવા નાં સમયે આટલી વસ્તુઓ જરૂર નાખો, તો સ્વાદ બમણો આવશે. Bina Mithani -
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 ખીચડી નું નામ આવે એટલે બધા ને ભાવતી જ હોય કેટલી બધી જાત ની ખીચડી બનાવી શકાય Saurabh Shah -
-
-
-
બટાકા નું શાક (Bataka shak Recipe in Gujarati)
#AM3આજે અગિયારશ છે એટલે મેં બટાકાનું શાક ઉપવાસ માં ખવાય એવી રીતે બનાવ્યું છે. Hetal Shah -
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 રજવાડી ખીચડી સાથે કઢી પીરસો બહુ મજ્જા આવે ને ગળિયું અથાણું હોય જોડે ઠંડી છાસ હોય. Ohhhhhh ભયો ભયો બાકી હો. બહુ ભાવે 😊🤗😋 Pina Mandaliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14920408
ટિપ્પણીઓ