સૌ પ્રથમ મગ ને 6 કલાક પલાળી ને મિક્સરમાં ક્રશ કરી લો.
તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ સમારેલી ડુંગળી, મીઠું,ચપટી સોડા નાખો અને મિક્સ કરો નોનસ્ટિક પેનમાં ઘી મૂકી ચીલા ઉતારો....ચીલાને પિંક કલર થી બન્ને બાજુ શેકી લો સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)