ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને ધોઈ સરસ રીતે લૂંછી અને કોરા કરી લો. ત્યારબાદ ગુંદામાંથી તેના ઠળિયા કાઢી લો
- 2
હવે એક થાળીમાં ચણાનો લોટ લઇ એની અંદર મીઠું,લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ અને બે મોટી ચમચી તેલ નાખી સરસ રીતે મિક્સ કરો. અને એ મસાલો ગુંદા ની અંદર ભરો.
- 3
હવે ગુંદા ને 15 મિનિટ સુધી બફાવા મૂકો, ગુંદા ની અંદર ભરેલા મસાલો તેની ઉપર મુકી તેને પણ સાથે બફાવા દો.
- 4
ગુંદા બફાઈ જાય એટલે એક પેનમાં તેલ તેમાં ગુંદાને શેકાવા દો.
- 5
હવે ગુંદા સરસ રીતે શેકાય જાય ત્યારબાદસર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14970514







ટિપ્પણીઓ