કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#GA4 #Week8
કૉફી ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે. મારી ફેવરીટ છે કૉફી લાતે

#GA4 #Week8
કૉફી ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે. મારી ફેવરીટ છે કૉફી લાતે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫-૭ મીનીટ
૧ વ્યક્તિ માટે
  • ૧/૪ કપપાણી
  • ૩/૪ કપ ફૂલ ફેટ વાળું દૂધ
  • ૨.૫ ચમચી કોફી
  • ૧ ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫-૭ મીનીટ
  1. 1

    એક તપેલીમાં ૧/૪ કપ પાણી ગરમ કરવા મૂકો અને તેમાં કૉફી અને ખાંડ ઉમેરીને ઉકળવા દો.

    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજી બાજુ ગેસ પર ફૂલ ફેટ વાળું દૂધ ૩/૪ કપ ગરમ કરવા મૂકો. તેને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.

    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એ દૂધ ને બીટર ની મદદ થી બીટ કરી લો. એટલે તેમાં ફ્રોથ બનશે જે કૉફી માં ખૂબ સરસ લાગે છે.

    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપડે જે કૉફી નું પાણી ઉકળવા મૂકયું હતું તે પણ ઉકળી ગયું છે. તેને કપ માં ગાળી લો.

    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કપ માં ફ્રોઠ ને ચમચા થી એક સાઇડ રાખી ને બધું દૂધ તેમાં ઉમેરી દો. ત્યાર બાદ તેમાં બચેલું બધું ફ્રોથ ઉપર થી ઉમેરો.

    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે કૉફી લેટ્ટે ગરમ ગરમ પીવો. ઉપર તમને ઇચ્છા થાય તો થોડો કોફી પાઉડર ભભરાવો.

    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર May 07, 2021 14:27

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 19, 2021 11:09
YummyHello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 10th for કોફી

Keywords

કોફી Latte

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઘઉં નાં લોટ ની ચોળાફળી (Wheat Flour Chorafali Recipe In Gujarati)
  2. રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
  3. શેરડી નો રસ શેરડી વગર (Sherdi Juice Without Sherdi Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  5. સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  1. ફરાળી દમ આલુ(Farali Dum Aloo Recipe In Gujarati)
  2. સુખડી (Sukhadi Recipe In Gujarati)
  3. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  4. ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14983102
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close