રવા ઈડલી સ્ટફ્ડ વિથ મિક્સ વેજીસ (Rava Idli Stuffed With Mix Veggies Recipe In Gujarati)

Anjali Sakariya @cook_4321
રવા ઈડલી સ્ટફ્ડ વિથ મિક્સ વેજીસ (Rava Idli Stuffed With Mix Veggies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલમાં રવો લ્યો. હવે તેમાં દહીં અને મીઠું નાખી ને મિક્સ કરી લો હવે એને 20થી 25 મિનિટ માટે રહેવા દો
- 2
સ્ટફિંગ બનાવવા માટે સૌ પહેલા તેલને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પહેલાં બીટ નાંખી અને સાંતળી લો પછી બધા વેજિટેબલ્સ નાંખી અને સાંતળી લો
- 3
હવે એમાં મેયોનીઝ, મેગી મસાલા, સેઝવાન સોસ અને મીઠું નાખીને મિક્સ કરી લો. હવે સ્ટફિંગ તૈયાર છે.
- 4
બેટર ને 20 મિનિટ થયા બાદ એમાં એનો અને પાણી નાંખી અને મિક્સ કરી લો
- 5
હવે ઈડલી મેકરમાં પહેલા થોડું બેટર નાખી ને પછી સ્ટફિંગ ના નાના બોલ બનાવી ને બેટર માં વચ્ચે મૂકી દ્યો ને ફરી ને ઉપર બેટર નાખી દ્યો ને ઈડલી થવા દ્યો
- 6
ઈડલી થઇ જાય પછી એને સર્વે કરી દયો તો તૈયાર છે રવા ઈડલી સ્ટફ્ડ વિથ મિક્સ વેજીસ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14999906
















ટિપ્પણીઓ (3)