ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)

#EB
ઘણા વ્યક્તિ ને ભીંડા ભાવતા નથી, પણ પદ્ધતી સર બનાવીયે તો ઘણુંજ સહેલું અને શ્વાદિષ્ટ બની શકે... ચાલો જોઈએ... એ રીતે બનાવશો તો જે નઈ ખાતું હોઈ એ પણ ખાવા લાગશે..

રાંધવાની સૂચનાઓ
- 1
વચ્ચે થી સ્લીતે કટ કરી ભીંડા સમરવા 1/2 કેપ્સિકમ
- 2
તાવલા મા ઓઇલ લઇ લેવું અને શાક ને ચડવા દેવું છત્તુ ન થોડી વારે હલાવવું તજીડું શાક ચડે એટલે કેપ્સિકમ નાખવું, મીઠુ નાખવું સ્વાદ પ્રમાણે,
પછી ટોમેટો slice નાખવી, અને મિક્સ કરવું... - 3
કોથમીર, શીંગ નો ભુક્કો, ચણા લોટ, મસાલા, તલ, ગરમ મસાલો, લીંબુ ખાંડ, ઓઇલ બધું મિક્સ કરવું...
- 4
શાક ચડે એટલે શાક ના ભાગ નો મસાલો કરવો અને થોડા ટીપા લીંબુ જેથી ભીંડાનું ચિકાસ ન ચડે,અને ત્યાર કરેલો મસાલl મિક્સ કરવો... ન લાગે તો ઓઇલ નાખવું.. શાક ચોંટવું જોઈ યે નહિ...મિક્સ વેલ..
- 5
હવે ડીશ ધકવી ન ગેસ ધીમા તપે રાખવું..2મિનિટ માટે.. અને ઓઇલ છૂટે થઇ અટકે સમજવુ શાક રેડી...
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ