કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરી-ગોટલા અને ગોળનું રસાવાળું શાક (Mango Shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરી-ગોટલા અને ગોળનું રસાવાળું શાક (Mango Shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેરી-ગોટલા અને ગોળનું રસાવાળું શાક (Mango Shak Recipe in Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#EB

કેરી અને ગોળ આવે એટલે માત્ર ગળ્યું અથાણું જ યાદ આવે હેને!!! આજે હું લઈને આવી છું એક રેસિપિ કે જે મારી મમ્મીને ત્યાં ઉનાળામાં કેરીની ઋતુમાં અવશ્ય બનતું જ જે અમને બધાને બહુ જ ભાવતું.. અને એક મહત્વની વાત એ કે બહુ જ જલ્દી બની જતી આ વાનગી છે ... આ વાનગી તમે dinner માં ખીચડી અથવા ભાખરી સાથે માણી શકો...
તો ચાલો !! જોઈ લો આ ખાટા મીઠા શાક ની રેસિપિ. અને try અવશ્ય કરજો ...
આમ તો આ શાકમાં દેશી કેરી હોય તો મજા પડી જાય પણ કેસર કેરીમાં પણ આ શાક એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
3 લોકો
  • ૪પાકી કેરી (૨ દેશી + ૨ કેસર) / ૪ કેસર
  • ૧ ટી સ્પૂનરાઈ
  • ૧/૪ કપગોળ
  • ૧ ટી સ્પૂનહળદર
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧ ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટે સ્પૂનધાણા જીરું પાઉડર
  • ૧/૨ ટે સ્પૂનગરમ મસાલા પાઉડર
  • ૨ કપપાણી
  • ૧ ટે સ્પૂનતેલ વઘાર માટે
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરીને બરાબર ધોઈ સાફ કરી લો અને ઉપરથી ડિટા કાઢી લો. પછી તેને છાલ સાથે મોટી મોટી ચીરી કાપી લો.

    કેરી-ગોટલા અને ગોળનું રસાવાળું શાક (Mango Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં રાઈ મુકો. રાઈ તતળે એટલે તેમાં હિંગ,હળદર,લાલ મરચું પાઉડર નાખી દો. અને 2 કપ પાણી નાખી બરાબર મિક્સ કરી દેવું.

  3. 3

    તેમાં ગોળ નાખીને ઉકળે એટલે તેમાં કેરી અને ગોટલા નાખી દો. પછી તેમાં ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલા પાઉડર નાખી ફરી ઉકળવા દેવું. કેરી થોડી ચઢી જાય એટલે ગેસ બંધ કરી દેવો. અને ગરમ ગરમ ખાટું મીઠું કેરી નું શાક તૈયાર છે સર્વ કરવા માટે.

    કેરી-ગોટલા અને ગોળનું રસાવાળું શાક (Mango Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેરી-ગોટલા અને ગોળનું રસાવાળું શાક (Mango Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર May 19, 2021 16:33
Vadodara
I just love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
May 20, 2021 04:32
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો ગોટલી શાક કેરી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેગો ક્રીમ વીથ ચેરી🍒 (Mango Cream Recipe in Gujarati)
  2. ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
  3. કર્ડ રાઈસ/ Curd Rice
  4. ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Chickpeas Fenugreek & Mango Pickle Recipe In Gujarati)
  5. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  1. મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
  2. પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
  3. રજવાડી ઢોકળી નું શાક (Rajvadi Dhokli Shak Recipe in Gujarati)
  4. આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15031579
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close