મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)

Hetal Shah @Cook_14041971h
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને પેન માં લઇ ગેસ ચાલુ કરી ગરમ કરો તેમા થી 4-5 ટે સ્પૂન દૂધ રહેવા દો તેમા કસ્ટર્ડ પાઉડર ઉમેરી હલાવી દો. દૂધ માં ઉભરકો આવે એટલે તેમા ખાંડ ઉમેરી હલાવી દો.
- 2
થોડી વાર પછી તેમા કસ્ટર્ડ વાળું દૂધ ઉમેરતા રહો અને હલાવતા રહો જેથી તેમા ગઠ્ઠા ના પડે અને દૂધ ને ઉકળવા દો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી થોડું ઠંડુ થાય એટલે ફ્રીઝ માં કલાક માટે મૂકવું.
- 3
પછી ફ્રીઝ માં થી બહાર કાઢી તેમા કેરી નો રસ ઉમેરી હલાવી મીક્ષ કરવું. પછી કેરી ને ટુકડા અને બદામ ની કતરણ ઉમેરી બરાબર હલાવી ફરી ફ્રીઝ માં કલાક સેટ કરવા મૂકવું. બાજુ માં કેરી ના પીસ ને ઉપર બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
આ મારી 50 મી રેસિપી ખાસ father's day નિમિતે.... મારા પાપા મારા સસરા અને મારા husband ત્રણેય ને આ ખૂબ ભાવે છે..મેંગો ની સીઝન માં એક વાર તો અમારા ઘરે આ વાનગી બને જ Aanal Avashiya Chhaya -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
#FAMમેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ. Purvi Baxi -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
થ્રિ લેયરેડ મેંગો કસ્ટર્ડ પુડિંગ (Three Layered Mango Custard Pudding recipe in gujarati)
# goldenapron3#week 18 Vibha Upadhyay -
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#RC1#COOKPADમેંગો કસ્ટર્ડ વિથ ચીયા સીડ્સ Swati Sheth -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#mangoઉનાળા ની સીઝન માં ફળો નો રાજા કેરી આવે એટલે ઘર માં બસ કેરી ના ટુકડા, કેરી નો રસ અને કેરી માંથી બનતી વાનગીઓ ની મજા જ કંઈક અલગ હોય છે.આજે અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવી તેને ઓરિયો બિસ્કીટ થી બનાવેલી ટાર્ટ માં સર્વ કર્યું છે. Neeti Patel -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai -
મેંગો ટ્રાઇફલ ડીલાઈટ (Mango Trifle delight recipe in Gujarati)
# Mango Mania# તયરે કેરી ની સીઝન છે અને તે અલગ અલગ રીતે ખવાય છે મેં ડેઝર્ટ માં આ બનાવ્યું.બહુજ સરસ બન્યું. Alpa Pandya -
-
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
-
મેંગો સાબુદાણા કસ્ટર્ડ(mango sabudana custrd in Gujarati)
#વિકમીલ૨હમણાં કેરીની સીઝનમાં જરૂર થી બનાવા જેવી વાનગી છે. Ami Adhar Desai -
-
ફ્રુટ સલાડ વીથ કસ્ટર્ડ (Fruit Salad Custard Recipe In Gujarati)
ફ્રૂટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો ફ્રુટ દરરોજ ખાવું જોઈએ. તો આજે મેં એમાં વેરિએશન કરી ને ફ્રુટ સલાડ બનાવ્યું. Sonal Modha -
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#APR ઉનાળા ની આકરી ગરમી માં ખાવા નું ગમતું નથી .આખો દિવસ પાણી અને કઈ ઠંડુ ખાવા નું જ ગમે છે .એટલે મેં આજે મેંગો કુલ્ફી બનાવી છે . Rekha Ramchandani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15031698
ટિપ્પણીઓ (4)