ભરવા પરવળ (Bharva Paraval Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પરવળ ધોઈ તેની છાલ કાઠી લેવી
પછી એની અંદર નો ભાગ કાઠી લેવો - 2
એક બાઉલમાં ચણાનો લોટ શીગ નો ભુક્કો મીઠું હળદર લાલ મરચું ગરમ મસાલો ધાણા જીરુ નાખી મીકસ કરવુ
- 3
પછી પરવળ ને વચ્ચે થી કાપીને આ મસાલો ભરી લેવો
- 4
પછી એક લોયા મા ૨ થી ૩ ચમચી તેલ મુકી હીંગ નો વઘાર કરી ભરેલા પરવળ ને એમા નાખવા ધીમા તાપે થવા (ચડવા) દેવા
થવા આવે વધેલો મસાલો ઉમેરી લેવું થવા દેવુ
જરૂરી લાગે તો ઠોડુ પાણી નાખવું - 5
તો તૈયાર છે ભરવા પરવળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15039734











ટિપ્પણીઓ