પરવળ કેપ્સીકમ નું શાક (Parval Capsicum Shak Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#EB

પરવળ કેપ્સીકમ નું શાક (Parval Capsicum Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ પરવળ
  2. કેપ્સીકમ
  3. ચમચો તેલ
  4. ચપટીરાઈ
  5. ૨ નંગસૂકા મરચા
  6. 1/2 ચમચી હળદર
  7. ૧ ચમચીમરચા પાઉડર
  8. 1/2 ચમચી ધાણાજીરૂ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પરવળ ની છાલ કાઢી ને તેને લાંબા સમારી લેવા...ત્યાં બાદ કેપ્સીકમ ને પણ લાંબુ સમારી લેવું...

  2. 2

    ત્યાર બાદ એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ઉપર મુજબ ની સામગ્રી લઇ શાક ને વઘારી દેવું....

  3. 3

    શાક થઈ જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes