ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને છાલ કાઠી લઈ તેના મીડિયમ કટકા કરી લેવા
પછી એમા મીઠું હળદર નાખી મીકસ કરવુ - 2
૪ થી ૫ કલાક ઠાકી દેવુ પાછુ મીકસ કરી આખી રાત રેવા દેવુ
- 3
પછી બીજે દિવસે સવારે કેરી એમાથી કાઠી લેવી અને એક કપડા ઉપર સુકવી
- 4
પછી એક લોયા મા રાઈ ના કુરીયા મેથી ના કુરીયા હીંગ થોડી હળદર અને તેલ ગરમ કરી ધુમાડો નીકરે તયારે આ મસાલા ઉપર રેડી લેવું
- 5
ઠાકી દેવુ પછી છેલ્લે ધાણા નિ કુરીયા નાખી મીકસ કરવુ અને લાલ મરચું નાખી દેવુમીકસ કરી એમા સમારેલી કેરી ના કટકા નાખી હલાવુ સમારેલો ગોળ ઉમેળી ને હલાવી લેવું ઠાકી દેવુ
- 6
દિવસ મા ૧ થી ૨ વાર હલાવી લેવું આ ગોળ કેરને થતા ૩ થી ૪ દિવસ લાગે છે
- 7
ગોળ બરાબર ઓગળી જાય પછી એક કાચ ની બરણીમાં ભરી લેવું
- 8
આ ગોળ કેરી સરસ લાગે છે
તો તૈયાર છે ગોળ કેરી
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ટોસ્ટ પેસ્ટ્રી (Instant Toast Pastry Recipe In Gujarati)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15044143




ટિપ્પણીઓ