ભરેલા ગુંદા નુ શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા પાકા ગુંદા લઈ તેને ધોઈ કપડાથી લૂછી સાઈડ પર રાખો.
- 2
હવે આપણે તેમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ, ધાણાજીરૂ, મરચું, હળદર, મીઠું,ગરમ મસાલો, ખાંડ, લીંબુ, તેલ, હીંગ બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણો ગુંદા ભરવા માટેનો મસાલો તૈયાર છે.
- 3
હવે સાઈડ પર રાખેલા ગુંદા ને ઠળિયા કાઢી તેમાં મસાલો ભરી દઈશું.
- 4
મસાલો ભરીને તૈયાર થયેલા ગુંદા ને વરાળમાં દસ મિનિટ માટે બાફી લઈશું.
આવી રીતે બાફવા થી ગુંદા મા ચીકાશ રહેતી નથી અને ખુબ જ સરસ કરકરુ શાક થાય છે. - 5
દસ મિનિટ પછી ગુંદા બફાઈ જાય એટલે તેને થોડીવાર ઠરવા દઈશું.
- 6
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી હિંગ નાંખીશું અને ગુંદા એડ કરી દેશુ ધીમા તાપે ગુંદા ને થોડી વાર માટે રહેવા દેશો બરાબર હલાવી લેશો થોડો મસાલો ભરવા માટેનો વધ્યો હોય તે ઉપર છાંટી દઈશું.
- 7
તૈયાર છે આપણા ભરેલા ગુંદા નું શાક જે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને સાથે કેરી ના રસ નો વાટકો જલસા પડી જાય હો..........
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek2 ગુંદા હાડકા માટે તેમજ સાંધાના દુઃખાવા માટે ઘણા જ ફાયદાકારક છે....ડાયાબીટીસ માટે ગુંદા ઉત્તમ ઔષધિ છે...તેમાં રહેલી ચીકાશ અતિ ગુણકારી છે...તેનું અથાણું તેમજ શાક ખૂબ સરસ બને છે.... Sudha Banjara Vasani -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વડી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે. Vidhi V Popat -
-
-
-
ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_vegetable Keshma Raichura -
ગુંદા નુ શાક (Gunda Shak Recipe in Gujarati)
#EB#Week2 અત્યારે ઉનાળાની ગરમીમાં ગુંદા ખૂબ જ સરસ આવે છે. જેમાંથી સંભારા અને જુદીજુદી જાતના અથાણા બનાવીએ છીએ. જેમાં પણ પ્રોટીન ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય છે. માટે આપણે પણ ગુંન્દા ખાવા જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3આ શાક ગુંદા મળે ત્યારે જ બનાવી શકાય છે અત્યારે ગુંદા ની સીઝન છે અને આ શાક બધાને ખૂબ જ ભાવતું હોય છે તેને થેપલા રોટલી સાથે અથવા એકલું પણ સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે Kalpana Mavani -
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભરેલા ગુંદા અને મરચા નો સંભારો(Bharela Gunda Marcha Sambharo Recipe In Gujarati)
#EB#WEEK2ટેસ્ટી અને સાવ સરળતા થી બની જાય તેવો સંભારો. charmi jobanputra -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ઉનાળામાં મળતો આ શાક ખૂબ જ ગુણકારી છે Shethjayshree Mahendra
More Recipes
ટિપ્પણીઓ (5)