સમોસા (Samosa Recipe In Gujarati)

Maithili Chintan Purohit
Maithili Chintan Purohit @cook_26622813
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 ક્લાક
3 વ્યક્તિ
  1. 4 નંગબાફેલા બટાકા
  2. 1 વાટકીબાફેલા લીલા વટાણા
  3. 2 વાટકીમૈંદા
  4. 1/2 ચમચીઅજમા
  5. 3 મોટા ચમચાતેલ
  6. 1/2 ચમચીહિંગ
  7. મરચું
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1/2 ચમચીખાંડ
  10. 1/2 ચમચીલીંબુ
  11. મીઠું જરૂર મુજબ
  12. તળવા માટે તેલ
  13. 1 વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

1 ક્લાક
  1. 1

    મૈંદા na લોટ મા મીઠું,તેલ,અને અજમા નાખી લોટ થોડો કઠણ લોટ બાંધવો

  2. 2

    તેને ઢાંકી ને 20મિનિટ રાખી મુકવો.

  3. 3

    બાફેલા બટાકા ને થોડા મસરી લેવા તેમા બાફેલા લીલા વટાણા નાખો.

  4. 4

    તેમાં બધો મસાલો જેમકે મીઠું, કોથમીર, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નૉ રસ વગેરે નાખી મિક્સ કરો.

  5. 5

    મૈંદા ના લોટ ના નાના ગોરના કરી લો.પછી નાની નાની પૂરી વણી લો.

  6. 6

    પૂરી ને વચ્ચે થી કટ કરી તેના બે સરખા ભાગ પાડી લો.

  7. 7

    તેમાં વટાણા બટેકા નું મિશ્રણ ભરી સમોસા વારી લો.

  8. 8

    ત્યાર બાદ તેને ધીમા મીડીયમ તપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરો લો.

  9. 9

    તૈયાર છે વટાણા બટેકા ના સમોસા.

  10. 10

    લીલા મરચા ની ચટણી,લસણ ની ચટણી, ખજૂર આંબલી ની મીઠી ચટણી....તથા ટામેટા સોસ સાથે સર્વે કરી શકાય...

  11. 11

    આ રીતે નુડલ્સ સમોસા....મગની દાળ ના સમોસા વગેરે અલગ અલગ રીતે બનાવી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maithili Chintan Purohit
પર
Jamnagar

Similar Recipes