ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આપડે કેરી ના નાના ટુકડા કરવાનાં. તેમાં હળદર ને મીઠુ નાખી બરાબર મિક્સ કરી લેવું. ૨૪ કલાક એમનેમ રાખવી.હવે તેને સાંજ સુધી એક કપડાં પર સુકવા મૂકવું જેથી તેનું પાણી ભાગ ચુસાઈ જાય.
- 2
રાઈ, મેથી ના કુરીયા ને ગરમ તેલ માં વધારી લેવા. થોડું ઠંડુ થાઈ એટલે મીઠુ, મરચું, હળદર, મિક્સ કરવું. સાંજે કેરી માં આ મસાલો બરાબર મિક્સ કરવો. અને ગોળ પણ મિક્સ કરવો.
- 3
સવારે તેને તડકે મૂકવું. જેથી ગોળ નું પાણી થાઈ અને ઘટ થાઈ. એક દિવસ મુક્યા પછી પણ પાણી જેવું લાગે તો ફરી એક દિવસ મૂકવું. આવી રીતે બે દિવસ મા રેડી થાઈ જ જશે આપણી ગોળ કેરી. એક કાચ ની બરની માં ભરી લેવું ઉપર થી ઠંડુ પડેલું તેલ નાખી દેવું. એટલે લાંબા સમય સુધી તાજું રેસે.
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ટોસ્ટ પેસ્ટ્રી (Instant Toast Pastry Recipe In Gujarati)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15044154




ટિપ્પણીઓ (3)