કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

વોલનટ‌ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. આ રેસીપી મારા ભાઈ ની છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તમે આ ડેઝર્ટમાં બનાવી શકો છો. આજ ની રેસીપી હું મારા ભાઈને ડેલિકેટ કરું છું.
આ ઘરમાં બનાવેલી કિન્ડર જોય ની ફીલિંગ આપશે. જ્યારે ઘરમાં છોકરાઓ બારના કિન્ડર જોઈ માટે તોફાન કરતા હોય ત્યારે આ ઘરમાં બનાવીને તમે આપો તો છોકરાઓ ખુશ થઈ જાય. હા હેલ્ધી પણ એટલું જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ છે.

Happy Brothers day ❤️
#Walnuttwists

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  • ૨૫૦ ગ્રામ અખરોટ
  • ૧૦-૧૨ નંગ બદામ
  • ૧૦-૧૨ નંગ કાજુ
  • ૧થી ભરીને લાલ સુકી દ્રાક્ષ
  • ૩ નંગખજૂર
  • ૧ ચમચીમધ
  • ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  • કસ્ટર્ડ પુડિંગ બનાવવા માટે
  • ૨ ચમચીવેનીલા કસ્ટર્ડ પાઉડર
  • ૧ ચમચીકોર્ન ફ્લોર
  • ૧ ચમચીવેનિલા એસેન્સ
  • ૨૫૦ ગ્રામ દૂધ
  • ૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા સૂકા મેવાને અલગ-અલગ ડ્રાય રોસ્ટ કરી લો. અને એને મીક્સરમાં દરદરુ પીસવાનું છે અને બધુ અલગ અલગ પીસવા નું છે

    વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    ત્યારબાદ એમાંથી થોડી અખરોટ બહાર કાઢી નાખે બાકી મસાલો મિક્સ કરી તેમાં ૨-૩ ચમચી melt કરેલી ડાર્ક ચોકલેટ ને ૧ ચમચી મધ ઉમેરો. એક સાથે એક વાર ફરી પીસી લો.

    વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    મિક્સર એક સરખું થઈ જાય ત્યાર બાદ તેમાંથી નાના-નાના બોલ્સ તૈયાર કરી લેવા. એને ચોકલેટમાં એકવાર ડિપ કરી અખરોટના ભૂકામાં કોર્ટ કરી લેવા. હવે આ બોલ્સને પંદરથી વીસ મિનિટ માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવા.

    વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    કોસ્ટિંગ બનાવવા માટે એક પેનમાં દૂધ ગરમ કરો. થોડું દૂધ વાડકીમાં અલગ કરી એની અંદર કસ્ટર્ડ પાઉડર અને corn flour ઉમેરીને બરાબર મિક્સ કરી ધીમે ધીમે ગરમ દૂધમાં મિક્સ કરતા જાઓ અને સતત હલાવતા રહેવું બેથી ત્રણ મિનિટ માં કોન ફ્લોર અને કસ્ટર્ડ પાઉડર દૂધમાં બરાબર ચડી જાય lums નહિ તેનું ધ્યાન રાખો. પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને વેનિલા એસેન્સ ઉમેરો. આ custard ને 30થી 45 મિનિટ માટે ફ્રીઝમાં ઠંડું કરવો.

    વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે એક બાઉલમાં તૈયાર કસ્ટર્ડ લઈ ઉપર તૈયાર કરેલા ચોકલેટ balls મૂકી ઠંડુ જ સર્વ કરો

    વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર May 24, 2021 17:56
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (23)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
June 16, 2021 13:42
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અખરોટ ચોકલેટ બોલ્સ કસ્ટર્ડ પુડીંગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
  2. ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
  3. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  4. ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
  5. વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
  1. મેંગો જ્યુસ (Mango Juice Recipe In Gujarati)
  2. દુધી કોથમીર ના પકોડા (Dudhi Kothmir Pakoda Recipe In Gujarati)
  3. મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
  4. ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15053301
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close