વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)

Shital Shah @cook_26094141
#Back a Cake
એકદમ સરળ ફટાફટ બનવાવાળી કેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ અને દ હી લઈ તેને બરાબર મિક્સ કરો. બીજા વાસણ માં બધી સૂકી સામગ્રી લઈ તેને મિક્સ કરવી તેને તેલ વાળા વાસણ માં ઉમેરી બરાબર મિક્સ કરી થોડું થોડું દૂધ ઉમેરો અને ખીરું તૈયાર કરો.બનાવેલા મિશ્રણ ને કેક ટીન માં લઈ કૂકર માં 35-40 મીન માટે બેક કરો.કૂકર ને 10મીન પહેલા ગરમ કરવું જરૂરી છે. કૂકર ની રીંગ અને સિટી કાઢી લેવા. ક્રિમ ને બરાબર વ્હિપ કરવું. બનાવેલી કેક ને 2-3/ કલાક ઠંડી પડવા દેવી પચી તેના 2-3 ભાગ કરવા દરેક ભાગ ઉપર ખાંડ નું પાણી લગાવવું,ક્રીમ લગાવવું ચેરી ના ટુકડા કરી મૂકવા.
- 2
આમ દરેક ભાગ એક ઉપર એક મૂકી કેક ને ક્રીમ થી કવર કરી ઉપર થી ચેરી થી સજાવી. તૈયાર છે વ્હાઇટ ફોરેસ્ટ કેક.
Similar Recipes
More Recipes
- વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
- મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15049126







ટિપ્પણીઓ (7)